અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે પૂર્વ આર્મીમેન પર કર્યો હુમલો

Oct 31, 2025 - 18:00
અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે પૂર્વ આર્મીમેન પર કર્યો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime: અમદાવાદના સી.જી રોડ પર આવેલી યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) બપોરે એક ચોંકાવનારી ઘટના બની હતી. હકીકતમાં અહીં એક સિક્યુરિટી ગાર્ડે કથિત રીતે તેના સહકર્મી પર લાઇસન્સવાળી ડબલ-બેરલ બંદૂક વડે ગોળીબાર કર્યો હતો. એક મહિના પહેલાં કાર્યસ્થળે થયેલા વિવાદ બાદ સિક્યુરિટી ગાર્ડે આ હુમલો કર્યો હતો. જેમાં 44 વર્ષીય ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0