અમદાવાદ: સોલામાં પ્રેમ સંબંધની અદાવતમાં ફિલ્મી ઢબે ફાયરિંગ અને હથોડાથી હુમલો, 3 આરોપીઓ ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગત અઠવાડિયે ધોળા દિવસે ફાયરિંગ અને જીવલેણ હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. ગત 15 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે 12 વાગ્યાના અરસામાં ચાંદલોડિયાના બાલાજી ચાર રસ્તા પાસે, 'ઉગતી બંગલોઝ' સામે આ હિંસક બનાવ બન્યો હતો.
પૂર્વ આયોજિત કાવતરું અને હુમલો
ફરિયાદી પ્રકાશભાઈ દેસાઈ જ્યારે પોતાના એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂર્વ આયોજિત કાવતરું રચીને આરોપીઓએ ફોર-વ્હીલર કાર વડે તેમના એક્ટિવાને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

