અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વેપારીઓ રાતા પાણીએ રડ્યા, 3500ના ભાડા સામે માંડ 100નો ધંધો, 70% સ્ટોલ બંધ
Ahmedabad Shopping Festivals: રાજ્ય સરકાર દ્વારા અમદાવાદીઓને ખરીદી માટે આકર્ષવા મોટા ઉપાડે શરુ કરાયેલા શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો થયો છે. કુલ 18 વિસ્તારમાં અંદાજે રૂ. 16 કરોડથી વધુના ખર્ચે ઊભા કરવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલની ઝાકમઝોળ મોંઘવારી અને ઘરાકીના અભાવે ઝાંખી પડી છે.ઊંચા ભાડા અને મોંઘી વસ્તુઓથી સૌ કોઈ નિરાશઅમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે સંયુક્તપણે અમદાવાદના જુદા-જુદા 18 સ્થળોએ 95 દિવસ માટે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Shopping Festivals: રાજ્ય સરકાર દ્વારા અમદાવાદીઓને ખરીદી માટે આકર્ષવા મોટા ઉપાડે શરુ કરાયેલા શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો થયો છે. કુલ 18 વિસ્તારમાં અંદાજે રૂ. 16 કરોડથી વધુના ખર્ચે ઊભા કરવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલની ઝાકમઝોળ મોંઘવારી અને ઘરાકીના અભાવે ઝાંખી પડી છે.
ઊંચા ભાડા અને મોંઘી વસ્તુઓથી સૌ કોઈ નિરાશ
અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે સંયુક્તપણે અમદાવાદના જુદા-જુદા 18 સ્થળોએ 95 દિવસ માટે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.