અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ્યા

Jun 6, 2026 - 22:30
અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Twin Brothers Missing: અમદાવાદના વટવામાં ઘરના સભ્યોને કહ્યા વિના રહસ્યમય રીતે ગુમ થયેલા 12 વર્ષીય જોડિયા ભાઈઓને શોધવા માટે વટવા પોલીસે સતત 4 દિવસ સુધી શોધખોળ હાથ ધરી હતી. આ તપાસમાં વિવિધ રેલવે સ્ટેશનોના આશરે 400 જેટલા CCTV ફૂટેજ તપાસીને આખરે બંને બાળકોને વડોદરાથી હેમખેમ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

કોઈને જાણ કર્યા વગર મુંબઈ ઉપડી ગયા હતા ભાઈઓ

મળતી માહિતી અનુસાર, વટવા વિસ્તારની જગન્નાથપુરી સોસાયટીમાં રહેતા 12 વર્ષીય જોડિયા ભાઈઓ પીયૂષ ઠાકુર અને આયુષ ઠાકુર ગત 31મી મેના રોજ બપોરે પરિવારને કશું જ કહ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. બાળકોની કોઈ ભાળ ન મળતા ચિંતાતુર માતા-પિતાએ તાત્કાલિક વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0