અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો

Feb 19, 2026 - 11:30
અમદાવાદ-માળિયા હાઈવે પર પોલીસના દરોડા, કોબીજ અને ભૂસાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Liquor Seizure In Ahmedabad: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ-માળિયા હાઈવે પરથી પોલીસે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

શાકભાજી અને ભૂસાની આડમાં છુપાવ્યો હતો દારૂ

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-માળિયા હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક ટ્રકને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0