અમદાવાદ બાળ તસ્કરી રેકેટ: મુખ્ય સૂત્રધાર બનાસકાંઠાથી ઝડપાયો, 3.60 લાખમાં કર્યો હતો બાળકનો સોદો

Feb 4, 2026 - 19:30
અમદાવાદ બાળ તસ્કરી રેકેટ: મુખ્ય સૂત્રધાર બનાસકાંઠાથી ઝડપાયો, 3.60 લાખમાં કર્યો હતો બાળકનો સોદો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Child Trafficking: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસના નવજાત શિશુના અપહરણ અને વેચાણના કેસમાં બાળ તસ્કરી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, તપાસમાં ખુલાસો થયો છે કે બાળ તસ્કરી ગેંગના તાર  હૈદરાબાદ સ્થિત માનવ તસ્કરી નેટવર્ક સાથે જોડાયેલા હોઈ શકે છે. અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જેઓની પૂછપરછમાં મળેલી કડીઓના આધારે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે.

3,60,000માં બાળકને ખરીદ્યું હતું

આ ઘટનાની વિગતો મુજબ, ક્રાઇમબ્રાન્ચે બનાસકાંઠાના પાલનપુરથી મુખ્ય આરોપી યુનિસખાન ઉર્ફે યુનુસને ઝડપી પાડ્યો છે. જે બાદ તેને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0