અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર
શાહીબાગ વિસ્તારમાં પાનના પાર્લર પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયો હતો અને વિદેશી બ્રાન્ડની પ્રતિબંધિત રૃા. 60 હજારની ઈ-સિગારેટના જથ્થા સાથે એક વેપારીને પકડયો હતો આરોપીની પૂછપરછમાં તે મુંબઇના શખ્સ પાસેથી કુરિયરમાં જુદી જુદી કંપનીની ઇ-સિગારેટ મંગાવતો અને વેચાણ કરતો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે મુંબઇના શખ્સ સામે પણ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.
શાહીબાગ પોલીસે મુંબઇના શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

