અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામે

May 12, 2026 - 14:00
અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Juhapura Accident: અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. એક બેફામ બનેલા ટ્રકચાલકે બાઈક પર જઈ રહેલા પરિવારને અડફેટે લીધા બાઈકને અંદાજે 60થી 70 મીટર સુધી ઢસડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

નશાની હાલતમાં હતો ટ્રક ચાલક?

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0