અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ્સનો ઑર્ડર

Mar 11, 2026 - 22:00
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ્સનો ઑર્ડર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Representative Image

Gujarat Metro Expansion: ગુજરાતમાં મેટ્રો રેલ કનેક્ટિવિટીને વધુ વેગ આપવા માટે સરકારે કુલ 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સનો ઑર્ડર આપ્યો છે. આ ઑર્ડરમાં અમદાવાદ મેટ્રો ફેઝ-2 માટે 10 અને સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે 24 ટ્રેનસેટ્સનો સમાવેશ થાય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0