અમદાવાદ: અકસ્માત બાદ સમજાવવા ગયેલા વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ભગાવી, વીડિયો વાઈરલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Viral Video: અમદાવાદના નિકોલ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. નિકોલના ખોડિયાર મંદિર નજીક એક કારચાલકે અકસ્માત સર્જ્યા બાદ તેને રોકવાનો પ્રયાસ કરનાર વૃદ્ધને કારના બોનેટ પર ઢસડીને કાર ભગાવી મૂકી હતી. આ ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, 13મી માર્ચની રાત્રે નિકોલના ખોડિયાર મંદિર પાસે એક કારચાલકે અકસ્માત સર્જ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

