અધિકારીએ ખાડા પૂરવાની ના પાડતા ભાજપના ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો, કહ્યું- મારી ઓફિસમાં આવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Kadi MLA: ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતના રોડ-રસ્તાની હાલત કફોડી બની છે. સામાન્ય લોકોની સાથે હવે ભાજપ નેતાઓ પણ આ ખરાબ રસ્તાના કારણે કંટાળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કડીથી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ખરાબ રોડ-રસ્તાને લઈને ફરિયાદ કરી છે. આ સિવાય તેમણે માર્ગ અને મકાન બાંધકામ વિભાગના અધિકારીઓની પણ ઝાટકણી કાઢી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમં તેમણે ખરાબ રસ્તા અને ખાડા ન ભરાવાના કારણે અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
What's Your Reaction?






