અટવાઇ પડેલ માનસિક અસ્વસ્થ મહિલાને પરીવાર સુધી પહોંચાડતી અભયમ સંસ્થા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરાના મકરપુરાથી એક ત્રાહિત વ્યક્તિનો 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી કહ્યું હતું કે એક મહિલા સવારથી અહીં ફર્યા કરે છે. વરસાદમાં હેરાન થતાં મહિલાને મદદ પહોચાડવા અનુરોધ કરતા અભયમ બાપોદ ટીમ સ્થળ પર પહોંચી હતી.
મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે, તે માનસિક અસ્વસ્થ છે. તેઓ બિનગુજરાતી હોવાથી વાતચીત કરી શકતાં ના હતા. જેથી તેઓને ઈશારાથી સમજાવી તેમનાં ઘરના રોડ સૂધી વાનમાં બેસાડી લઇ ગયાં હતા.
What's Your Reaction?






