અઘરી નોટ! નકલી PSI-ડે.મામલતદાર બનીને ફરતા કિરીટની અમદાવાદમાં ધરપકડ, લોકોને ડરાવીને પૈસા પડાવતો

Ahmedabad News : રાજ્યમાં નકલી પોલીસ, ડૉક્ટર, કોર્ટ, જજ સહિત નકલીનો સિલસિલો યથાવત છે, ત્યારે અમદાવાદના મણિનગરમાંથી મુળ અરવલ્લીના એક શખસને પીએસઆઈ અને ડેપ્યુટી મામલતદારના નકલી આઈડી સાથે ઝડપી પાડ્યો. સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી PSI અને ડેપ્યુટી મામલતદારનું નકલી આઈકાર્ડ,  મોબાઈલ, એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ થયા હોવાનું સામે આવ્યું.PSI-ડેપ્યુટી મામલતદારના નકલી આઈકાર્ડ સાથે એક શખસની ધરપકડમણિનગર પોલીસે સરકારી અધિકારીની ઓળખ આપતા અરવલ્લી જિલ્લાના માલપુરના હલદર ગામના રહેવાસી કિરીટ અમીન (ઉં.

અઘરી નોટ! નકલી PSI-ડે.મામલતદાર બનીને ફરતા કિરીટની અમદાવાદમાં ધરપકડ, લોકોને ડરાવીને પૈસા પડાવતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad

Ahmedabad News : રાજ્યમાં નકલી પોલીસ, ડૉક્ટર, કોર્ટ, જજ સહિત નકલીનો સિલસિલો યથાવત છે, ત્યારે અમદાવાદના મણિનગરમાંથી મુળ અરવલ્લીના એક શખસને પીએસઆઈ અને ડેપ્યુટી મામલતદારના નકલી આઈડી સાથે ઝડપી પાડ્યો. સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી PSI અને ડેપ્યુટી મામલતદારનું નકલી આઈકાર્ડ,  મોબાઈલ, એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીની પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ થયા હોવાનું સામે આવ્યું.

PSI-ડેપ્યુટી મામલતદારના નકલી આઈકાર્ડ સાથે એક શખસની ધરપકડ

મણિનગર પોલીસે સરકારી અધિકારીની ઓળખ આપતા અરવલ્લી જિલ્લાના માલપુરના હલદર ગામના રહેવાસી કિરીટ અમીન (ઉં.