અગિયારસના રાત્રિના બંદૂકના ભડાકા સાથે શરૂ થતી પરિક્રમાની પરંપરા વિસરાઇ
દર વર્ષે યાત્રિકોનાં વહેલાં આગમનના કારણે : સંતો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા પૂજન-અર્ચન બાદ પ્રારંભ થતી પરિક્રમા હવે આગોતરી જ શરૂ કરી દેવાતા કરાતા આજે માત્ર ઔપચારિકતા જ રહેશેજૂનાગઢ, : ગિરનાર ફરતે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી પાંચ દિવસ લીલી પરિક્રમા યોજાતી, જે હવે આગોતરા પ્રારંભને લઈ પરિક્રમાની પૂર્ણાહુતિ પહેલા જ પૂર્ણ થઈ જાય છે. વિધિવત બંદૂકના ભડાકા સાથે થતા પરિક્રમાના આરંભની પરંપરા વિસરાઇ છે ત્યારે આવી પરિક્રમામાં નાના બાળકથી લઈ વૃધ્ધો પણ જોડાય છે, તો અમુક પરિવારોની ત્રણથી ચાર પેઢીઓ પણ સમૂહમાં પરિક્રમાનો લાભ લેવા આવે છે. કેટલાક ત્રણ વર્ષ તો કેટલાક પાંચ વર્ષ તો અમુક વૃધ્ધો પ્રણાલિકા મુજબ વર્ષોથી આવે છે.હિન્દુ શાસ્ત્રોની દંતકથા અનુસાર દેવો લાંબી નિંદ્રામાંથી કારતક સુદ 11 ના રોજ જાગે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દર વર્ષે યાત્રિકોનાં વહેલાં આગમનના કારણે : સંતો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા પૂજન-અર્ચન બાદ પ્રારંભ થતી પરિક્રમા હવે આગોતરી જ શરૂ કરી દેવાતા કરાતા આજે માત્ર ઔપચારિકતા જ રહેશે
જૂનાગઢ, : ગિરનાર ફરતે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી પાંચ દિવસ લીલી પરિક્રમા યોજાતી, જે હવે આગોતરા પ્રારંભને લઈ પરિક્રમાની પૂર્ણાહુતિ પહેલા જ પૂર્ણ થઈ જાય છે. વિધિવત બંદૂકના ભડાકા સાથે થતા પરિક્રમાના આરંભની પરંપરા વિસરાઇ છે ત્યારે આવી પરિક્રમામાં નાના બાળકથી લઈ વૃધ્ધો પણ જોડાય છે, તો અમુક પરિવારોની ત્રણથી ચાર પેઢીઓ પણ સમૂહમાં પરિક્રમાનો લાભ લેવા આવે છે. કેટલાક ત્રણ વર્ષ તો કેટલાક પાંચ વર્ષ તો અમુક વૃધ્ધો પ્રણાલિકા મુજબ વર્ષોથી આવે છે.
હિન્દુ શાસ્ત્રોની દંતકથા અનુસાર દેવો લાંબી નિંદ્રામાંથી કારતક સુદ 11 ના રોજ જાગે છે.