'જય ગિરનારી'ના નાદ સાથે લીલી પરિક્રમાનો 42 કલાક પૂર્વે પ્રારંભ
નિયત સમય અગાઉ ગેઈટ ખોલવામાં નહીં આવે તેવા દાવાઓ વચ્ચે અગાઉની ઘટનાઓનું પૂનરાવર્તન ન થાય તેને ધ્યાને લઈ મુખ્ય પ્રવેશ દ્વાર ઈટવા ગેઈટ સવારે 6 વાગ્યે ખુલ્લું મુકાયુંજૂનાગઢ, : ગિરનારની લીલી પરિક્રમા સત્તાવાર શરૂ થવાના 42 કલાક અગાઉ તંત્ર દ્વારા શરૂ કરાવી દેવામાં આવી છે. ગત વર્ષે માત્ર ર૪ કલાક અગાઉ શરૂ કરાવી હતી. આ વખતે જંગલમાં ભાવિકોની ભીડ ન થાય, ઘોડી પર ધક્કામુકી ન થાય, પ્લાસ્ટિક ચેકિંગની કામગીરી સરળતાથી થઈ શકે તેવા અનેક કારણોને લીધે તંત્ર દ્વારા આ વખતે તા. 12મીની મધરાતને બદલે તા. 11ના વહેલી સવારે 6 વાગ્યે જ પરિક્રમાનો મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લો મુકવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નિયત સમય અગાઉ ગેઈટ ખોલવામાં નહીં આવે તેવા દાવાઓ વચ્ચે અગાઉની ઘટનાઓનું પૂનરાવર્તન ન થાય તેને ધ્યાને લઈ મુખ્ય પ્રવેશ દ્વાર ઈટવા ગેઈટ સવારે 6 વાગ્યે ખુલ્લું મુકાયું
જૂનાગઢ, : ગિરનારની લીલી પરિક્રમા સત્તાવાર શરૂ થવાના 42 કલાક અગાઉ તંત્ર દ્વારા શરૂ કરાવી દેવામાં આવી છે. ગત વર્ષે માત્ર ર૪ કલાક અગાઉ શરૂ કરાવી હતી. આ વખતે જંગલમાં ભાવિકોની ભીડ ન થાય, ઘોડી પર ધક્કામુકી ન થાય, પ્લાસ્ટિક ચેકિંગની કામગીરી સરળતાથી થઈ શકે તેવા અનેક કારણોને લીધે તંત્ર દ્વારા આ વખતે તા. 12મીની મધરાતને બદલે તા. 11ના વહેલી સવારે 6 વાગ્યે જ પરિક્રમાનો મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લો મુકવામાં આવ્યો છે.