અંકલેશ્વરમાં ટ્યુશન સંચાલકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો, નરાધમની ધરપકડ

Feb 8, 2026 - 00:00
અંકલેશ્વરમાં ટ્યુશન સંચાલકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો, નરાધમની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ankleshwar News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નરાધમ સંચાલક એક્સ્ટ્રા ટ્યુશન લેવાના બહાને વિદ્યાર્થિનીને બોલાવતો હતો અને દર રવિવારે તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ શારીરિક શોષણને કારણે વિદ્યાર્થિનીને ગર્ભ રહી જતા અંતે આ સમગ્ર પાપનો ભાંડો ફૂટ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો મોબાઈલ FSL તપાસમાં મોકલાયો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0