Western Railway: ગોવા જનારા મુસાફરો માટે ખુશીના સમાચાર, અમદાવાદ-થિવીમના ફેરા વધારવામાં આવ્યા

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-થિવીમ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વધારવામાં આવ્યા છે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-થિવીમ દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં વિશેષ ભાડું વધારવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. આ તારીખ સુધી સ્પેશિયલ ટ્રેન લંબાવાઇ ટ્રેન નં. 09412 અમદાવાદ-થિવીમ સ્પેશિયલ ટ્રેન જે અગાઉ 01 જાન્યુઆરી 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 08 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09411 થિવીમ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન જે અગાઉ 02 જાન્યુઆરી 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 09 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી છે. વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લઈ શકો ટ્રેન નં. 09411 થિવીમ-અમદાવાદ અને ટ્રેન નંબર 09412 અમદાવાદ-થિવીમની વિસ્તારિત ફેરાઓ માટે બુકિંગ તત્કાલથી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, રોકાવ અને શ્રેણી સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Western Railway: ગોવા જનારા મુસાફરો માટે ખુશીના સમાચાર, અમદાવાદ-થિવીમના ફેરા વધારવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-થિવીમ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વધારવામાં આવ્યા છે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-થિવીમ દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં વિશેષ ભાડું વધારવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

આ તારીખ સુધી સ્પેશિયલ ટ્રેન લંબાવાઇ

ટ્રેન નં. 09412 અમદાવાદ-થિવીમ સ્પેશિયલ ટ્રેન જે અગાઉ 01 જાન્યુઆરી 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 08 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09411 થિવીમ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન જે અગાઉ 02 જાન્યુઆરી 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 09 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી છે.

વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લઈ શકો

ટ્રેન નં. 09411 થિવીમ-અમદાવાદ અને ટ્રેન નંબર 09412 અમદાવાદ-થિવીમની વિસ્તારિત ફેરાઓ માટે બુકિંગ તત્કાલથી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, રોકાવ અને શ્રેણી સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.