VIDEO: ખેડૂતોના દેવા માફ કરો, OPS લાગુ કરો, રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો...,કોંગ્રેસે બજેટનો કર્યો વિરોધ

Amit Chavda On 2024-25 Budget : ગુજરાત રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુરુવારે (20 ફેબ્રુઆરી) વર્ષ 2024-25 નું બજેટ રજૂ કર્યું. જેમાં નાણાંમંત્રી દ્વારા શિક્ષણ, ખેડૂતો, પશુપાલન, રોજગારી સહિત અનેક યોજનાને લઈને બજેટમાં જાહેરાત કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસે બજેટને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોના દેવા માફ કરો, OPS લાગુ કરો, રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો સહિતની માગ મુકી હતી. ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આ બજેટને ચીલાચાલુ ગણાવ્યું હતું અને આમાં કઈ નવું નથી, ગામડા તોડાવાવાળું બજેટ છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'ગુજરાતની જનતાની આશા હતી કે, બજેટમાં મોંઘાવારી રાહત મળશે, યુવાનો રોજગારી મળશે, ફિક્સ વેતન દૂર થશે, પરંતુ તમામ પર આશા ઠગારી નીકળી છે.

VIDEO: ખેડૂતોના દેવા માફ કરો, OPS લાગુ કરો, રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો...,કોંગ્રેસે બજેટનો કર્યો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Amit Chavda On 2024-25 Budget : ગુજરાત રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુરુવારે (20 ફેબ્રુઆરી) વર્ષ 2024-25 નું બજેટ રજૂ કર્યું. જેમાં નાણાંમંત્રી દ્વારા શિક્ષણ, ખેડૂતો, પશુપાલન, રોજગારી સહિત અનેક યોજનાને લઈને બજેટમાં જાહેરાત કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસે બજેટને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોના દેવા માફ કરો, OPS લાગુ કરો, રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો સહિતની માગ મુકી હતી. ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. 

રાજ્યમાં 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આ બજેટને ચીલાચાલુ ગણાવ્યું હતું અને આમાં કઈ નવું નથી, ગામડા તોડાવાવાળું બજેટ છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'ગુજરાતની જનતાની આશા હતી કે, બજેટમાં મોંઘાવારી રાહત મળશે, યુવાનો રોજગારી મળશે, ફિક્સ વેતન દૂર થશે, પરંતુ તમામ પર આશા ઠગારી નીકળી છે.