VIDEO: 'ભેળસેળ ક્યાંથી થાય છે તે તપાસ કરો...', સાંસદ મોકરીયાએ સડેલા અનાજને લઈને ઉઠાવ્યા સવાલ
Quality Of Government Food Grains : રાજકોટમાં સરકારી અનાજને લઈને કેટલીક ફરિયાદો સામે આવતી હોય છે, ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ સરકારી અનાજની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા છે. જેમાં સડેલા સરકારી અનાજના પૂરાવા સાથે રામ મોકરીયા કલેક્ટર કચેરી પહોંચીને સરકારી અનાજમાં સર્જાતી ખામીઓને લઈને કલેક્ટર સહિતના અધિકારી પર બગડ્યાં હતા અને ભેળસેળ ક્યાંથી થાય છે તે તપાસ કરવા કહ્યું.રામ મોકરીયાનું કહેવું છે કે, સરકારી અનાજ અયોગ્ય અને ગુણવત્તાહિન અનાજ આપવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Quality Of Government Food Grains : રાજકોટમાં સરકારી અનાજને લઈને કેટલીક ફરિયાદો સામે આવતી હોય છે, ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ સરકારી અનાજની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા છે. જેમાં સડેલા સરકારી અનાજના પૂરાવા સાથે રામ મોકરીયા કલેક્ટર કચેરી પહોંચીને સરકારી અનાજમાં સર્જાતી ખામીઓને લઈને કલેક્ટર સહિતના અધિકારી પર બગડ્યાં હતા અને ભેળસેળ ક્યાંથી થાય છે તે તપાસ કરવા કહ્યું.
રામ મોકરીયાનું કહેવું છે કે, સરકારી અનાજ અયોગ્ય અને ગુણવત્તાહિન અનાજ આપવામાં આવે છે.