વડોદરા જિલ્લા સંઘના બળવાખોરોએ પાઠ ભણાવ્યો, APMCના ચેરમેન-વાઇસ ચેરમેન રીપીટ

Vadodara APMC Election : વડોદરા એપીએમસી(APMC)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી થતાં બંને હોદ્દેદારોને રીપીટ કરવામાં આવ્યા છે. વડોદરા એપીએમસીમાં ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ બે દાયકાથી વધુ સમયથી હોદ્દો સંભાળી રહ્યા છે. વચ્ચે એક ટર્મમાં તેમના પત્નીને ચેર પર્સન બનાવવામાં આવ્યા હતા. ગઈ ટર્મમાં ફરીથી શૈલેષભાઈ પટેલ પોર તેમજ યોગેશભાઈ પટેલને ચેરમેન વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા હતા. 

વડોદરા જિલ્લા સંઘના બળવાખોરોએ પાઠ ભણાવ્યો, APMCના ચેરમેન-વાઇસ ચેરમેન રીપીટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara APMC Election : વડોદરા એપીએમસી(APMC)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી થતાં બંને હોદ્દેદારોને રીપીટ કરવામાં આવ્યા છે. 

વડોદરા એપીએમસીમાં ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ બે દાયકાથી વધુ સમયથી હોદ્દો સંભાળી રહ્યા છે. વચ્ચે એક ટર્મમાં તેમના પત્નીને ચેર પર્સન બનાવવામાં આવ્યા હતા. ગઈ ટર્મમાં ફરીથી શૈલેષભાઈ પટેલ પોર તેમજ યોગેશભાઈ પટેલને ચેરમેન વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા હતા.