VIDEO| જામનગર: જી.જી. હોસ્પિટલ સામે જાહેરમાં મારામારીના કેસમાં 4ની ધરપકડ, ઘટનાનો વીડિયો થયો હતો વાઈરલ

May 14, 2026 - 23:30
VIDEO| જામનગર: જી.જી. હોસ્પિટલ સામે જાહેરમાં મારામારીના કેસમાં 4ની ધરપકડ, ઘટનાનો વીડિયો થયો હતો વાઈરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Crime News: જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે જાહેરમાં મારામારી અને હુમલાનો બનાવ બન્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી હતી. બનાવની ગંભીરતાથી લઈ સીટી-બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0