ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે 'નો વ્હીકલ ઝોન', વર્ક ફ્રોમ હોમ અને જાહેર પરિવહન પર ભાર

May 14, 2026 - 23:30
ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે 'નો વ્હીકલ ઝોન', વર્ક ફ્રોમ હોમ અને જાહેર પરિવહન પર ભાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Daman & Diu News: પશ્ચિમ એશિયા કટોકટીને કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલી પરિસ્થિતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ સંરક્ષણની હાકલને ધ્યાનમાં રાખીને, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. પ્રશાસકે તમામ નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને જવાબદાર નાગરિક તરીકે દેશહિતમાં ઈંધણનો વપરાશ ઘટાડવા અને ટકાઉ જીવનશૈલી અપનાવવા સત્તાવાર અપીલ કરી છે. વહીવટીતંત્ર દ્વારા કેટલાક મહત્ત્વના પગલાં લેવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવાયું છે. 

18 મે 2026થી પ્રખ્યાત દરિયાકિનારા બનશે 'નો વ્હીકલ ઝોન'

પર્યાવરણની જાળવણી માટે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0