Valsadના સાંસદ ધવલ પટેલે કહ્યું, 2027ની ચૂંટણીં અનંત પટેલની થશે કારમી હાર
વલસાડ પાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ સાંસદ ધવલ પટેલે અનંત પટેલને ખુલ્લી ચેલેન્જ આપી છે અને કહ્યું કે,વર્ષ 2027ની ચૂંટણીમાં અનંત પટેલની હાર થશે,સ્થાનિક સ્વરાજના પરિણામ બાદ વધ્યો રાજકીય ગરમાવો,કંડોલપાડા બેઠક જીત્યા બાદ ધવલ પટેલે અનંત પટેલને આપી ચેલેન્જ ધવલ પટેલે વધુમાં કહ્યું કે,કોંગ્રેસના ધારાસભ્ય બહાને બાજ અને ધરણા બાજ છે.વાંસદાના મતદારો ધરણા બાજ ધારાસભ્યને ઓળખી ગયા છે. વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકા ઉપર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકા ઉપર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે .વલસાડ ધરમપુર અને પારડી નગરપાલિકામાં ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. જ્યારે કોંગ્રેસનું આ ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે.ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી.આથી ધરમપુર નગરપાલિકા આખી કોંગ્રેસ મુક્ત નગરપાલિકા થઈ છે.જોકે વલસાડ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું માત્ર ખાતું ખુલ્યું છે.અને એક જ ઉમેદવારનો વિજય થયો છે.જ્યારે પારડી નગરપાલિકામાં ગઈ વખતે 14 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. આ વખતે 5 બેઠકો પર કોંગ્રેસનો વિજય જો કે આ વખતે માત્ર 5 જ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હોવાથી કોંગ્રેસ છાવણીમાં સોંપો પડ્યો છે,ભાજપના ઐતિહાસિક પરિણામોને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ ઉત્સાહપૂર્વક વધાવ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનો ની મહેનત અને રણનીતિ ને કારણે મતદારોએ તેમના પર વિશ્વાસ મુક્યો છે જેથી ઇતિહાસ સર્જાયો છે..તમામ ચૂંટણીઓમાં ભાજપના ઐતિહાસિક વિજય ને લઈ સાંસદ અને ભાજપ પ્રમુખે ઉત્સાહપૂર્વ વધાવ્યા છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ પાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ સાંસદ ધવલ પટેલે અનંત પટેલને ખુલ્લી ચેલેન્જ આપી છે અને કહ્યું કે,વર્ષ 2027ની ચૂંટણીમાં અનંત પટેલની હાર થશે,સ્થાનિક સ્વરાજના પરિણામ બાદ વધ્યો રાજકીય ગરમાવો,કંડોલપાડા બેઠક જીત્યા બાદ ધવલ પટેલે અનંત પટેલને આપી ચેલેન્જ ધવલ પટેલે વધુમાં કહ્યું કે,કોંગ્રેસના ધારાસભ્ય બહાને બાજ અને ધરણા બાજ છે.વાંસદાના મતદારો ધરણા બાજ ધારાસભ્યને ઓળખી ગયા છે.
વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકા ઉપર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો
વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકા ઉપર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે .વલસાડ ધરમપુર અને પારડી નગરપાલિકામાં ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. જ્યારે કોંગ્રેસનું આ ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે.ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી.આથી ધરમપુર નગરપાલિકા આખી કોંગ્રેસ મુક્ત નગરપાલિકા થઈ છે.જોકે વલસાડ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું માત્ર ખાતું ખુલ્યું છે.અને એક જ ઉમેદવારનો વિજય થયો છે.જ્યારે પારડી નગરપાલિકામાં ગઈ વખતે 14 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા.
આ વખતે 5 બેઠકો પર કોંગ્રેસનો વિજય
જો કે આ વખતે માત્ર 5 જ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હોવાથી કોંગ્રેસ છાવણીમાં સોંપો પડ્યો છે,ભાજપના ઐતિહાસિક પરિણામોને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ ઉત્સાહપૂર્વક વધાવ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનો ની મહેનત અને રણનીતિ ને કારણે મતદારોએ તેમના પર વિશ્વાસ મુક્યો છે જેથી ઇતિહાસ સર્જાયો છે..તમામ ચૂંટણીઓમાં ભાજપના ઐતિહાસિક વિજય ને લઈ સાંસદ અને ભાજપ પ્રમુખે ઉત્સાહપૂર્વ વધાવ્યા છે