Valsadના પારડીના કોટલાવ ગામમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગે દાગીના અને રોકડની કરી ચોરી

વલસાડના પારડીના કોટલાવ ગામમાં તસ્કરોનો ત્રાસ સામે આવ્યો છે.ચડ્ડી-બનિયાનધારી ગેંગે દાગીનાની ચોરી કરી હોવાની વાત સામે આવી છે.ઘરમાં ઘુસીને દરવાજો તોડીને રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી હોવાની વાત સામે આવી છે,પારડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કોટલાવ ગામે ચોરી પારડીના કોટલાવ ગામે ચોરી થઈ હોવાની વાત સામે આવી છે જેને લઈ પોલીસ પણ દોડતી થઈ છે.ચડ્ડી-બનિયાનધારી ગેંગે દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાની વાત સામે આવી છે,ઘરની તિજોરી તોડીને તેમાંથી તસ્કરોએ રોકડ અને દાગીનાની ચોરી કરી છે,ઘર ફેંદી નાખ્યું અને તિજોરી પણ ફેંદી નાખી હોવાની વાત સામે આવી છે.પારડી પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આ ગેંગને શોધવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે,ત્યારે આ ગેંગ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવો પોલીસનો દાવો છે. પારડી પોલીસે નોંધી ફરિયાદ પાલડી પોલીસે ફરિયાદી પાસે દાગીનાની બિલ માંગી ફરિયાદ નોંધી છે.સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ત્રણ વ્યકિતઓ ઘરમાં પ્રવેશી રહી છે અને મોઢાના ભાગે કપડું બાંધ્યું છે,અગાઉ પણ વલસાડમાં ચડ્ડીબનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો હતો,પોલીસે ઘર સિવાય પણ અન્ય જગ્યાઓના સીસીટીવીની તપાસ કરી છે અને તે દિશામાં તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં આ ગેંગનો આતંક ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં ચડ્ડી બનિયાધારી ગેંગનો આતંક છે,ફકત વલસાડ જ નહી પણ અમદાવાદ અને સુરતમાં પણ આ ગેંગના સભ્યો રાત્રીના સમયે ચોરી કરવા નિકળે છે,શરીર પર તેલ અને મોઢા પર કાળુ કપડુ લગાવીને ચોરી કરવા નીકળતા હોવાની વાત સામે આવી છે,ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આ ગેંગનો ત્રાસ જોવા મળ્યો છે.

Valsadના પારડીના કોટલાવ ગામમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગે દાગીના અને રોકડની કરી ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડના પારડીના કોટલાવ ગામમાં તસ્કરોનો ત્રાસ સામે આવ્યો છે.ચડ્ડી-બનિયાનધારી ગેંગે દાગીનાની ચોરી કરી હોવાની વાત સામે આવી છે.ઘરમાં ઘુસીને દરવાજો તોડીને રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી હોવાની વાત સામે આવી છે,પારડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

કોટલાવ ગામે ચોરી

પારડીના કોટલાવ ગામે ચોરી થઈ હોવાની વાત સામે આવી છે જેને લઈ પોલીસ પણ દોડતી થઈ છે.ચડ્ડી-બનિયાનધારી ગેંગે દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાની વાત સામે આવી છે,ઘરની તિજોરી તોડીને તેમાંથી તસ્કરોએ રોકડ અને દાગીનાની ચોરી કરી છે,ઘર ફેંદી નાખ્યું અને તિજોરી પણ ફેંદી નાખી હોવાની વાત સામે આવી છે.પારડી પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આ ગેંગને શોધવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે,ત્યારે આ ગેંગ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવો પોલીસનો દાવો છે.


પારડી પોલીસે નોંધી ફરિયાદ

પાલડી પોલીસે ફરિયાદી પાસે દાગીનાની બિલ માંગી ફરિયાદ નોંધી છે.સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ત્રણ વ્યકિતઓ ઘરમાં પ્રવેશી રહી છે અને મોઢાના ભાગે કપડું બાંધ્યું છે,અગાઉ પણ વલસાડમાં ચડ્ડીબનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો હતો,પોલીસે ઘર સિવાય પણ અન્ય જગ્યાઓના સીસીટીવીની તપાસ કરી છે અને તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં આ ગેંગનો આતંક

ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં ચડ્ડી બનિયાધારી ગેંગનો આતંક છે,ફકત વલસાડ જ નહી પણ અમદાવાદ અને સુરતમાં પણ આ ગેંગના સભ્યો રાત્રીના સમયે ચોરી કરવા નિકળે છે,શરીર પર તેલ અને મોઢા પર કાળુ કપડુ લગાવીને ચોરી કરવા નીકળતા હોવાની વાત સામે આવી છે,ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આ ગેંગનો ત્રાસ જોવા મળ્યો છે.