Vadodaraમાં JP સ્વામી દુષ્કર્મ કેસમાં પોલીસની ઢીલી તપાસ,અઠવાડિયા પછી વાડીમંદિરને પત્ર લખ્યો

પત્ર લખી જગતપાવન સ્વામી વિશે માંગવામાં આવી માહિતી સ્વામીની નિમણૂક, હોદ્દો અને પરિવારની માંગી માહિતી જે.પી.સ્વામીના પરિવારજનોની થઈ શકે છે પૂછપરછ વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મ કેસને લઈ ફરિયાદ નોંધાઈ છે,આ ફરિયાદમાં પોલીસની ઢીલી કામગીરી સામે આવી છે,પોલીસે ધીમે-ધીમે બધી માહિતીઓ મંગાવી રહી છે.એક સપ્તાહ બાદ પોલીસે વડતાલ અને વાડીમંદિરને પત્ર લખી જગતપાવન સ્વામી અંગે માહિતી માંગવામાં આવી છે.વડતાલ સ્વામિનારાયણ મંદિર પાસે જેપી સ્વામીની નિમણૂક,હોદ્દા અને પરિવારની માહિતી મંગાઈ છે. વડતાલના જેપી સ્વામીના રૂમમાંથી કઈ હાથ લાગ્યું નથી વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મ કેસના મામલે દુષ્કર્મની ફરિયાદ બાદ જગતપાવન સ્વામી અંડર ગ્રાઉન્ડ થયા છે. જેમાં પોલીસે વડતાલના 300 સાધુઓની ઓળખ પરેડ કરી છે. સાધુઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. તેમાં જગતપાવન સ્વામી ઘણા દિવસોથી જોવા મળ્યા ન હોવાનું રટણ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસે જેપી સ્વામીના રૂમમાં સર્ચ કર્યું છે ત્યારે વડતાલના જેપી સ્વામીના રૂમમાંથી કઈ હાથ લાગ્યું નથી. જાણો સમગ્ર મામલો વડોદરાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મ કેસના મામલે વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિત 5 સંતોના નિવેદન લેવાયા છે. તેમાં 2 વર્ષથી જગત પાવન સ્વામી વાડીથી વડતાલ ગયા હતા. જેમાં વડતાલમાંથી પણ સ્વામી ગાયબ થઈ ગયા છે. તથા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસની ટીમોએ જેપી સ્વામીની શોધખોળ આદરી છે. જેપી સ્વામી સામે લુક આઉટ નોટિસ બહાર પડે તેવી શકયતા જેપી સ્વામી સામે લુક આઉટ નોટિસ બહાર પડે તેવી શકયતા છે. તેમજ જેપી સ્વામી વિદેશ પલાયન કરે તેવી આશંકા છે. ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે.23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા સ્વામી તેઓના ગૃપમાં મને વીડિયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશલનલી બ્લેકમેલ કરી તેમજ ધમકી આપતા હતા. બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. ડીસીપી પન્ના મોમાયાના સૂચના મુજબ, પોલીસે તપાસ શરૂ કરી હતી. હાલમાં વડતાલ રહેતા સ્વામી ગુનો દાખલ થયા પછી અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હતા. સ્વામીને ઝડપી પાડવા માટે પોલીસે તેમના સીડીઆરની વિગતો મંગાવી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી કરવા માટે પાસપોર્ટ ઓફિસ પાસે વિગતો મંગાવી છે. યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો વડતાલ તાબાના વાડી સ્વામિનારાયણ મંદિરના જેપી સ્વામી પર દુષ્કર્મના આરોપ મામલે આજે પીડિતાનું કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન લેવાશે. યુવતીની ફરિયાદ બાદ એફ.એસ.એલની ટિમ સાથે મંદિરમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ફરિયાદ બાદ જગત પાવન સ્વામી ફરાર થયા છે. તેમજ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ ન હોવાનું સામે આવ્યું છે. 8 વર્ષ બાદ આખરે જે.પી.સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે દુષ્કર્મના ગંભીર આરોપ કરી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે.23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.  

Vadodaraમાં JP સ્વામી દુષ્કર્મ કેસમાં પોલીસની ઢીલી તપાસ,અઠવાડિયા પછી વાડીમંદિરને પત્ર લખ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પત્ર લખી જગતપાવન સ્વામી વિશે માંગવામાં આવી માહિતી
  • સ્વામીની નિમણૂક, હોદ્દો અને પરિવારની માંગી માહિતી
  • જે.પી.સ્વામીના પરિવારજનોની થઈ શકે છે પૂછપરછ

વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મ કેસને લઈ ફરિયાદ નોંધાઈ છે,આ ફરિયાદમાં પોલીસની ઢીલી કામગીરી સામે આવી છે,પોલીસે ધીમે-ધીમે બધી માહિતીઓ મંગાવી રહી છે.એક સપ્તાહ બાદ પોલીસે વડતાલ અને વાડીમંદિરને પત્ર લખી જગતપાવન સ્વામી અંગે માહિતી માંગવામાં આવી છે.વડતાલ સ્વામિનારાયણ મંદિર પાસે જેપી સ્વામીની નિમણૂક,હોદ્દા અને પરિવારની માહિતી મંગાઈ છે.

વડતાલના જેપી સ્વામીના રૂમમાંથી કઈ હાથ લાગ્યું નથી

વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મ કેસના મામલે દુષ્કર્મની ફરિયાદ બાદ જગતપાવન સ્વામી અંડર ગ્રાઉન્ડ થયા છે. જેમાં પોલીસે વડતાલના 300 સાધુઓની ઓળખ પરેડ કરી છે. સાધુઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. તેમાં જગતપાવન સ્વામી ઘણા દિવસોથી જોવા મળ્યા ન હોવાનું રટણ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસે જેપી સ્વામીના રૂમમાં સર્ચ કર્યું છે ત્યારે વડતાલના જેપી સ્વામીના રૂમમાંથી કઈ હાથ લાગ્યું નથી.

જાણો સમગ્ર મામલો

વડોદરાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મ કેસના મામલે વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિત 5 સંતોના નિવેદન લેવાયા છે. તેમાં 2 વર્ષથી જગત પાવન સ્વામી વાડીથી વડતાલ ગયા હતા. જેમાં વડતાલમાંથી પણ સ્વામી ગાયબ થઈ ગયા છે. તથા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસની ટીમોએ જેપી સ્વામીની શોધખોળ આદરી છે.

જેપી સ્વામી સામે લુક આઉટ નોટિસ બહાર પડે તેવી શકયતા

જેપી સ્વામી સામે લુક આઉટ નોટિસ બહાર પડે તેવી શકયતા છે. તેમજ જેપી સ્વામી વિદેશ પલાયન કરે તેવી આશંકા છે. ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે.23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.

હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા

સ્વામી તેઓના ગૃપમાં મને વીડિયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશલનલી બ્લેકમેલ કરી તેમજ ધમકી આપતા હતા. બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. ડીસીપી પન્ના મોમાયાના સૂચના મુજબ, પોલીસે તપાસ શરૂ કરી હતી. હાલમાં વડતાલ રહેતા સ્વામી ગુનો દાખલ થયા પછી અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હતા. સ્વામીને ઝડપી પાડવા માટે પોલીસે તેમના સીડીઆરની વિગતો મંગાવી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી કરવા માટે પાસપોર્ટ ઓફિસ પાસે વિગતો મંગાવી છે.

યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો

વડતાલ તાબાના વાડી સ્વામિનારાયણ મંદિરના જેપી સ્વામી પર દુષ્કર્મના આરોપ મામલે આજે પીડિતાનું કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન લેવાશે. યુવતીની ફરિયાદ બાદ એફ.એસ.એલની ટિમ સાથે મંદિરમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ફરિયાદ બાદ જગત પાવન સ્વામી ફરાર થયા છે. તેમજ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ ન હોવાનું સામે આવ્યું છે. 8 વર્ષ બાદ આખરે જે.પી.સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે દુષ્કર્મના ગંભીર આરોપ કરી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી

ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે.23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.