Vadodaraના ડેસર ગામે વરસાદમાં રોડ અને નાળા તૂટી જતા ગ્રામજનો રોશે ભરાયા

મહામુસીબતે મંજૂર થયેલા ઇન્ટિરિયલ માર્ગોના‌ રોડ અને નાળા તૂટયા ડેસર તાલુકાના તાલુકા વાસીઓ રોશે ભરાયા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને જ વારંવાર કામો અપાઈ રહ્યા છે : સ્થાનિક ડેસર તાલુકાના ગામડાઓના પાકા રોડ બને તે હેતુથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા મંજૂર કરી બનાવાય છે પરંતુ લે ભાગુ કોન્ટ્રાક્ટરો પાસે ઇન્ટિરિયલ રોડના કામો કરાવતા માત્ર થોડા જ સમયમાં રોડ રસ્તા તૂટી જાય છે તેના માટે કોને જવાબદાર ગણવા તે સમજાતું નથી કારણકે હલકી ગુણવત્તાનું કામ કરતા પ્રખ્યાત કોન્ટ્રાક્ટરોને જ વારંવાર રોડના કામો મળતા હોય છે. 20 લાખના ખર્ચે બન્યો હતો રોડ ડેસર તાલુકાના વકતાપુરાથી શાંતિપુરાનો ‌ એક કરોડ 20 લાખના ખર્ચે મંજૂર થયેલો ડામર રોડ દોઢ મહિના પહેલા તા 19 જુને સાવલીના ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત કરીને કામની શરૂઆત કરાઈ હતી ટૂંકા સમયગાળામાં બે કિલોમીટરના માર્ગ ઉપર કોતર ઉપર નિર્માણ પામેલું નાળુ બંને તરફથી ધરાસાઈ થઈ જતા કામની હલકી ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે ડેસર વિસ્તારમાં હજુ જોઈએ તેટલો ધોધમાર વરસાદ વરસ્યો નથી છતાં નાળુ ધોવાઈ જતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.ગાબડામાં રેતી ભરી કામ કર્યુવક્તાપુરાના અગ્રણીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને જાણ કરાતા નાળાની મરામત કરવાને બદલે મોટા ગાબડામાં ડસ્ટ અને ડામર નાખી રીતસર પોતાની પાપ લીલા સંતાડવાનો પ્રયાસ કર્યો હતો જો રાત્રી દરમિયાન કોઈ ખેડૂત ટ્રેક્ટર અથવા કોઈ વાહન લઈને આ માર્ગેથી પસાર થાય તો અકસ્માત સર્જાય ‌તેવી હાલ ભીતી સેવાઇ રહી છે જ્યારે બીજી તરફ રાયપુરાથી સોખડા ના મુવાડા ત્રણ કિલોમીટરનો રોડ સરકાર દ્વારા એક કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરી બે મહિના પહેલા બનાવાયો હતો તે માર્ગમાં આવતા બે કોતર ઉપર બે મોટા નાળા બનાવાયા હતા આજ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ પણ કરાયું છે ત્યારે બંને નાળા તૂટી ગયા છે. મસ મોટા ગાબડા પડી ગયા છે અહીંયા પણ કોઈ ગ્રામજને જાણ કરતાં તાબડતોબ ગમે તેમ કરીને પૂરી દેવાની શરૂઆત કરાઈ હતી જ્યારે ન્હારા પીપડીયા વચ્ચેનો સાડા ત્રણ કિલોમીટરનો રોડ બે કરોડના ખર્ચે મંજુર કરાયો હતો અને ત્રણ મહિના પહેલા આજ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો હતો અઠવાડિયા પહેલા જ ત્યાં પણ થોડા જ વરસાદમાં મસ મોટું ગાબળું પડ્યું હતું વધુ કોઈ સ્થાનિક ‌જાગૃત નાગરિકોને ખબર પડે તે પહેલા તાબડતોબ ગાબડું પૂરી દેવામાં આવ્યું હતું. સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે મુખ્ય માર્ગો ઇન્ટિરિયર માર્ગો પુલ નાળાના નિર્માણ અર્થે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ આ ગ્રાન્ટના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય ઉપયોગ થતો ન હોવાથી કામગીરીની હલકી ગુણવત્તાના પરિણામે સરકાર ના પૈસા પાણીમાં વહી જાય છે અને તાલુકા વાસીઓને ભ્રષ્ટાચારીઓના કારણે સુવિધા મળતી નથી ઉપરોક્ત માર્ગો ઉપર થયેલી કામગીરીની ચકાસણી કરીને પુનઃ એક વખત કોન્ટ્રાક્ટર પાસે મજબૂત ટકાઉ કામગીરી કરાવાય અને તેની‌ સામે દંડાત્મક ‌પગલા ભરાય તેવુ તાલુકા વાસીઓ રોષે ભરાઈ જણાવી રહ્યા છે

Vadodaraના ડેસર ગામે વરસાદમાં રોડ અને નાળા તૂટી જતા ગ્રામજનો રોશે ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહામુસીબતે મંજૂર થયેલા ઇન્ટિરિયલ માર્ગોના‌ રોડ અને નાળા તૂટયા
  • ડેસર તાલુકાના તાલુકા વાસીઓ રોશે ભરાયા
  • ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને જ વારંવાર કામો અપાઈ રહ્યા છે : સ્થાનિક

ડેસર તાલુકાના ગામડાઓના પાકા રોડ બને તે હેતુથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા મંજૂર કરી બનાવાય છે પરંતુ લે ભાગુ કોન્ટ્રાક્ટરો પાસે ઇન્ટિરિયલ રોડના કામો કરાવતા માત્ર થોડા જ સમયમાં રોડ રસ્તા તૂટી જાય છે તેના માટે કોને જવાબદાર ગણવા તે સમજાતું નથી કારણકે હલકી ગુણવત્તાનું કામ કરતા પ્રખ્યાત કોન્ટ્રાક્ટરોને જ વારંવાર રોડના કામો મળતા હોય છે.

20 લાખના ખર્ચે બન્યો હતો રોડ

ડેસર તાલુકાના વકતાપુરાથી શાંતિપુરાનો ‌ એક કરોડ 20 લાખના ખર્ચે મંજૂર થયેલો ડામર રોડ દોઢ મહિના પહેલા તા 19 જુને સાવલીના ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત કરીને કામની શરૂઆત કરાઈ હતી ટૂંકા સમયગાળામાં બે કિલોમીટરના માર્ગ ઉપર કોતર ઉપર નિર્માણ પામેલું નાળુ બંને તરફથી ધરાસાઈ થઈ જતા કામની હલકી ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે ડેસર વિસ્તારમાં હજુ જોઈએ તેટલો ધોધમાર વરસાદ વરસ્યો નથી છતાં નાળુ ધોવાઈ જતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગાબડામાં રેતી ભરી કામ કર્યુ

વક્તાપુરાના અગ્રણીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને જાણ કરાતા નાળાની મરામત કરવાને બદલે મોટા ગાબડામાં ડસ્ટ અને ડામર નાખી રીતસર પોતાની પાપ લીલા સંતાડવાનો પ્રયાસ કર્યો હતો જો રાત્રી દરમિયાન કોઈ ખેડૂત ટ્રેક્ટર અથવા કોઈ વાહન લઈને આ માર્ગેથી પસાર થાય તો અકસ્માત સર્જાય ‌તેવી હાલ ભીતી સેવાઇ રહી છે જ્યારે બીજી તરફ રાયપુરાથી સોખડા ના મુવાડા ત્રણ કિલોમીટરનો રોડ સરકાર દ્વારા એક કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરી બે મહિના પહેલા બનાવાયો હતો તે માર્ગમાં આવતા બે કોતર ઉપર બે મોટા નાળા બનાવાયા હતા આજ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ પણ કરાયું છે ત્યારે બંને નાળા તૂટી ગયા છે.

મસ મોટા ગાબડા પડી ગયા છે

અહીંયા પણ કોઈ ગ્રામજને જાણ કરતાં તાબડતોબ ગમે તેમ કરીને પૂરી દેવાની શરૂઆત કરાઈ હતી જ્યારે ન્હારા પીપડીયા વચ્ચેનો સાડા ત્રણ કિલોમીટરનો રોડ બે કરોડના ખર્ચે મંજુર કરાયો હતો અને ત્રણ મહિના પહેલા આજ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો હતો અઠવાડિયા પહેલા જ ત્યાં પણ થોડા જ વરસાદમાં મસ મોટું ગાબળું પડ્યું હતું વધુ કોઈ સ્થાનિક ‌જાગૃત નાગરિકોને ખબર પડે તે પહેલા તાબડતોબ ગાબડું પૂરી દેવામાં આવ્યું હતું.

સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે

મુખ્ય માર્ગો ઇન્ટિરિયર માર્ગો પુલ નાળાના નિર્માણ અર્થે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ આ ગ્રાન્ટના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય ઉપયોગ થતો ન હોવાથી કામગીરીની હલકી ગુણવત્તાના પરિણામે સરકાર ના પૈસા પાણીમાં વહી જાય છે અને તાલુકા વાસીઓને ભ્રષ્ટાચારીઓના કારણે સુવિધા મળતી નથી ઉપરોક્ત માર્ગો ઉપર થયેલી કામગીરીની ચકાસણી કરીને પુનઃ એક વખત કોન્ટ્રાક્ટર પાસે મજબૂત ટકાઉ કામગીરી કરાવાય અને તેની‌ સામે દંડાત્મક ‌પગલા ભરાય તેવુ તાલુકા વાસીઓ રોષે ભરાઈ જણાવી રહ્યા છે