Vadodara: સોખડા સ્વામિનારાયણ મંદિરના 4 સાધુઓ સામે ફરિયાદ થતા ચકચાર
વડોદરાના સ્વામીના મૃત્યુ કેસમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં 2 વર્ષ બાદ ગુણાતીત સ્વામીના ભત્રીજાએ ફરિયાદ નોંધાવી છે. મુંબઈ સ્થિત હસમુખ ત્રાંગડીયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં સોખડા સ્વામિનારાયણ મંદિરના 4 સાધુઓ સામે ફરિયાદ થતા ચકચાર મચી છે. સાધુ હરિપ્રકાશદાસ, સાધુ પ્રભુ પ્રિય દાસ સામે ફરિયાદ થઇ છે. સ્વામી જ્ઞાનસ્વરૂપ દાસ, સ્વામી ત્યાગ વલ્લભદાસ સામે પણ ફરિયાદ સ્વામી જ્ઞાનસ્વરૂપ દાસ, સ્વામી ત્યાગ વલ્લભદાસ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. ફાંસીનો ગાળિયો, અન્ય પુરાવા છુપાવી દીધાના આક્ષેપ છે. ફાંસો ખાધો છતાં સોખડાના સાધુઓએ છુપાવ્યું હતુ. લોકો, મીડિયા સમક્ષ કુદરતી મોત ગણાવ્યું હતુ. 2022માં સ્વામીએ ગળેફાંસો ખાધો હતો તેમાં સમગ્ર મામલે મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીના મૃત્યુના મામલો સામે આવ્યો છે. બે વર્ષ બાદ ગુણાતીત સ્વામીના ભત્રીજાએ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ તપાસમાં વધુ ખુલાસા સામે આવી શકે છે ગુણાતીત સ્વામીએ ફાંસી ખાધી તો પણ સોખડાના સાધુઓએ છુપાવ્યુ છે. ગુણાતીત સ્વામીનું પૂર્વાશ્રમનું નામ ગિરધરલાલ ત્રાંગડીયા છે. જેમાં મુંબઈ સ્થિત હસમુખ ત્રાંગડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પત્ની સાથે બનતું ન હોવાથી સંન્યાસ લીધો હતો. તેમાં 2022માં ફાંસી ખાધી હોવા છતાં ગાળિયો અને અન્ય પુરાવા સંતાડી દીધા હતા. જેમાં લોકો અને મીડિયા સમક્ષ કુદરતી મોતનું જણાવ્યું હતુ. સમગ્ર મામલે મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેથી હવે પોલીસ તપાસમાં વધુ ખુલાસા સામે આવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના સ્વામીના મૃત્યુ કેસમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં 2 વર્ષ બાદ ગુણાતીત સ્વામીના ભત્રીજાએ ફરિયાદ નોંધાવી છે. મુંબઈ સ્થિત હસમુખ ત્રાંગડીયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં સોખડા સ્વામિનારાયણ મંદિરના 4 સાધુઓ સામે ફરિયાદ થતા ચકચાર મચી છે. સાધુ હરિપ્રકાશદાસ, સાધુ પ્રભુ પ્રિય દાસ સામે ફરિયાદ થઇ છે.
સ્વામી જ્ઞાનસ્વરૂપ દાસ, સ્વામી ત્યાગ વલ્લભદાસ સામે પણ ફરિયાદ
સ્વામી જ્ઞાનસ્વરૂપ દાસ, સ્વામી ત્યાગ વલ્લભદાસ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. ફાંસીનો ગાળિયો, અન્ય પુરાવા છુપાવી દીધાના આક્ષેપ છે. ફાંસો ખાધો છતાં સોખડાના સાધુઓએ છુપાવ્યું હતુ. લોકો, મીડિયા સમક્ષ કુદરતી મોત ગણાવ્યું હતુ. 2022માં સ્વામીએ ગળેફાંસો ખાધો હતો તેમાં સમગ્ર મામલે મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીના મૃત્યુના મામલો સામે આવ્યો છે. બે વર્ષ બાદ ગુણાતીત સ્વામીના ભત્રીજાએ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ તપાસમાં વધુ ખુલાસા સામે આવી શકે છે
ગુણાતીત સ્વામીએ ફાંસી ખાધી તો પણ સોખડાના સાધુઓએ છુપાવ્યુ છે. ગુણાતીત સ્વામીનું પૂર્વાશ્રમનું નામ ગિરધરલાલ ત્રાંગડીયા છે. જેમાં મુંબઈ સ્થિત હસમુખ ત્રાંગડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પત્ની સાથે બનતું ન હોવાથી સંન્યાસ લીધો હતો. તેમાં 2022માં ફાંસી ખાધી હોવા છતાં ગાળિયો અને અન્ય પુરાવા સંતાડી દીધા હતા. જેમાં લોકો અને મીડિયા સમક્ષ કુદરતી મોતનું જણાવ્યું હતુ. સમગ્ર મામલે મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેથી હવે પોલીસ તપાસમાં વધુ ખુલાસા સામે આવી શકે છે.