Amreliના દેવગામમાં શ્વાને બાળક પર હુમલો કરતા માથાના ભાગે આવ્યા 23 ટાંકા
અમરેલીમાં દેવગામમા બાળક પર શ્વાને હુમલો કરતા બાળકને માથાના ભાગે 23 ટાંકા આવ્યા છે,બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે,બાળકને તેની માતાએ શ્વાનની ચુંગલમાંથી છોડાવ્યું નહીતર બાળકનું મોત થઈ ગયું હતુ,માથાના તેમજ મોઢાના ભાગે શ્વાને બાળકને બચકા ભર્યા હોવાની વાત સામે આવી છે,અમરેલીમાં અગાઉ પણ શ્વાને બાળકો પર હુમલો કર્યો હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે,નગરપાલિકા ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો અમરેલીના દેવગામમાં બાળક પર શ્વાને હુમલો કર્યો છે,શ્વાન એટલું ખતરનાખ છે કે,તે બાળકને મારી શુદ્ધા નાખેત એ રીતે હુમલો કર્યો હતો,બાળક ઘરના આંગણમાં રમી રહ્યું હતુ અને અચાનક હુમલો કર્યો હતો,નગરપાલિકાને શરમ પણ આવતી નથી અને તેઓ શ્વાનને પકડી પણ રહ્યાં નથી,અમરેલીમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે.આજે એક બાળક પર હુમલો થયો પણ ભવિષ્યમાં અન્ય બાળકો પર હુમલો કરશે શ્વાન તો તેના માટે કોણ જવાબદાર રહેશે,નગરપાલિકા તમારી ઉંઘ ઉડાડીને શ્વાનને પકડો અને તેની સારવાર કરાવવાની હોય તો કરાવો નહીતર કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જશે. અમદાવાદમાં પાળતું અને રખડતા શ્વાન માટે પોલિસી અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાઈસન્સ લેવાનું રહેશે. આ સાથે જ પાળતું શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવાયા છે.આ નિયમો મુજબ, શ્વાન માલિકે ધ્યાન રાખવું પડશે કે શ્વાનના કારણે આસપાસના લોકોને હેરાનગતિ ન થાય. શ્વાનના ગલુંડિયાને કોઈને આપવા કે વેચવા પર AMCને જાણ કરવાની રહેશે. આ સાથે શ્વાન હોય તેવા ઘરની બહાર બારકોડ લગાવવાનું પણ AMCનું આયોજન છે. ગ્લોબલ વોર્મિંગની કૂતરાઓ પર અસર બદલાતા મોસમને કારણે કુદરત જ નહિ, માણસો ઉપરાંત તમામ જીવ-જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યાં છે. જેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. પરંતુ તેના બાદ પણ આપણે જળવાયુ પરિવર્તનને લઈને સજાગ થયા નથી અને ન તો આ બદલાવને સ્વીકારી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જને કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના બદલાવ થઈ રહ્યાં છે, જેને કારણે પાકના ગ્રોથમાં ઘટાડો, લોકોના વિચારોમાં સમસ્યાઓ, માણસોની હાઈટમાં તકલીફ વગેરે સમસ્યાઓ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલ યુરોપ પણ ગરમીનો સામનો કરી રહ્યું છે. તો માણસો પણ અનેક સમસ્યાઓનો તકલીફો વેઠી રહ્યાં છે. પરંતું આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે. રખડતા કૂતરાઓનો આતંક પણ ગ્લોબલ વોર્મિંગનો જ એક ભાગ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીમાં દેવગામમા બાળક પર શ્વાને હુમલો કરતા બાળકને માથાના ભાગે 23 ટાંકા આવ્યા છે,બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે,બાળકને તેની માતાએ શ્વાનની ચુંગલમાંથી છોડાવ્યું નહીતર બાળકનું મોત થઈ ગયું હતુ,માથાના તેમજ મોઢાના ભાગે શ્વાને બાળકને બચકા ભર્યા હોવાની વાત સામે આવી છે,અમરેલીમાં અગાઉ પણ શ્વાને બાળકો પર હુમલો કર્યો હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે,નગરપાલિકા ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.
બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
અમરેલીના દેવગામમાં બાળક પર શ્વાને હુમલો કર્યો છે,શ્વાન એટલું ખતરનાખ છે કે,તે બાળકને મારી શુદ્ધા નાખેત એ રીતે હુમલો કર્યો હતો,બાળક ઘરના આંગણમાં રમી રહ્યું હતુ અને અચાનક હુમલો કર્યો હતો,નગરપાલિકાને શરમ પણ આવતી નથી અને તેઓ શ્વાનને પકડી પણ રહ્યાં નથી,અમરેલીમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે.આજે એક બાળક પર હુમલો થયો પણ ભવિષ્યમાં અન્ય બાળકો પર હુમલો કરશે શ્વાન તો તેના માટે કોણ જવાબદાર રહેશે,નગરપાલિકા તમારી ઉંઘ ઉડાડીને શ્વાનને પકડો અને તેની સારવાર કરાવવાની હોય તો કરાવો નહીતર કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જશે.
અમદાવાદમાં પાળતું અને રખડતા શ્વાન માટે પોલિસી
અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાઈસન્સ લેવાનું રહેશે. આ સાથે જ પાળતું શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવાયા છે.આ નિયમો મુજબ, શ્વાન માલિકે ધ્યાન રાખવું પડશે કે શ્વાનના કારણે આસપાસના લોકોને હેરાનગતિ ન થાય. શ્વાનના ગલુંડિયાને કોઈને આપવા કે વેચવા પર AMCને જાણ કરવાની રહેશે. આ સાથે શ્વાન હોય તેવા ઘરની બહાર બારકોડ લગાવવાનું પણ AMCનું આયોજન છે.
ગ્લોબલ વોર્મિંગની કૂતરાઓ પર અસર
બદલાતા મોસમને કારણે કુદરત જ નહિ, માણસો ઉપરાંત તમામ જીવ-જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યાં છે. જેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. પરંતુ તેના બાદ પણ આપણે જળવાયુ પરિવર્તનને લઈને સજાગ થયા નથી અને ન તો આ બદલાવને સ્વીકારી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જને કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના બદલાવ થઈ રહ્યાં છે, જેને કારણે પાકના ગ્રોથમાં ઘટાડો, લોકોના વિચારોમાં સમસ્યાઓ, માણસોની હાઈટમાં તકલીફ વગેરે સમસ્યાઓ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલ યુરોપ પણ ગરમીનો સામનો કરી રહ્યું છે. તો માણસો પણ અનેક સમસ્યાઓનો તકલીફો વેઠી રહ્યાં છે. પરંતું આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે. રખડતા કૂતરાઓનો આતંક પણ ગ્લોબલ વોર્મિંગનો જ એક ભાગ છે.