Vadodara: સાઠોદ ગામેથી 7 ફૂટનો ઇન્ડિયન રોક પાયથન ઝડપાયો

Jul 17, 2026 - 07:00
Vadodara: સાઠોદ ગામેથી 7 ફૂટનો ઇન્ડિયન રોક પાયથન ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં આવેલીMPવસાહત વિસ્તારમાં આશરે 7 ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથન (ભારતીય અજગર) હોવાનું માલૂમ પડયું હતું. રહેણાંક વિસ્તારની નજીક આટલો મોટો અજગર દેખાતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પરંતુ લોકોએ ધીરજ રાખીને વન વિભાગ તેમજ સ્થાનિક રેસ્ક્યુ ટીમનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. બાતમી મળતાની સાથે જ વન વિભાગના અધિકારી અને વાઇલ્ડ લાઇફ્ ટ્રસ્ટની ટીમના અર્જુન રાઠવા અને જયદીપ રાવલે સાવચેતીપૂર્વક 7 ફૂટના અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0