Vadodara: મોડલ ફયર ભરતીનાં પાંચ જવાનને નિમણૂક પત્ર એનાયત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કરજણ :કરજણ નગરપાલિકાના વડોદરા જિલ્લાના મોડલ ફયર સ્ટેશનના મહેકમની ભરતી પ્રક્રિયા પુર્ણ થતા નવા પસંદગી પામેલ કુલ 5 ઉમેદવારોને કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ અને કરજણ નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, ટાઉન પ્લાનિંગ ચેરમેન, શાસકપક્ષના નેતા, દંડક તેમજ સભ્યોના હસ્તે નિમણૂંક પત્ર આપી તેઓને ફરજ પર હાજર કરવાની પ્રક્રિયા કરાયા હતા. ધારાસભ્યે નવી ફરજ બદલ તમામ નવી નિમણૂંક મેળવનાર ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

