Vadodaraમાં PM મોદી અને પેડ્રો સાંચેઝનો રોડ શો, લોકોમા અનેરો ઉત્સાહ

PM મોદી અને સ્પેનના PM સાંચેઝ આજે વડોદરામાં ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કરશે. બન્ને દિગ્ગજો એરપોર્ટથી ટાટા એરક્રાફટ કોમ્પ્લેક્સ સુધી મેગા રોડ શૉ યોજશે. આ રોડ શૉ 2.5 કિલોમીટરનો રહેશે. તેમજ લક્ષ્મી વિલાસ પેલેસમાં બંને દેશોના ડેલિગેશન શાહી ભોજન લેશે.આ રોડ શોની શરૂઆત થઈ ગઈ છે,સાથે સાથે વડોદરાવાસીઓ તેમજ લોકોએ સ્વાગત કર્યું હતું.રોડ શોનો રૂટ એરપોર્ટથી સમા હરણી રોડ, કેન્દ્રીય વિદ્યાલય, સમા સાવલી રોડ, અમિતનગર ફલાઈ ઓવર, હરણી રિંગ રોડ, વૈકુંઠ રોડ, ખોડીયાર નગર, ખોડિયાર નગરથી ટાટા એડવાન્સ સિસ્ટમ સુધી રોડ શો યોજાશે.PM મોદી સ્પેનના PM પેડ્રો સાંચેઝનું લોકોએ ઝીલ્યું અભિવાદનપીએમ મોદી આજે વડોદરા પહોંચી જશે અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો પૂર્ણ કરીને તેઓ અમરેલી જશે.વડોદરામાં ટાટા એરબસલ હેન્ગર ઉદ્ઘાટન બાદ બન્ને દેશના PM લક્ષ્મી વિલાસ પેલેસ જશે અને બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા કરીને કરોડોના MOU પણ કરશે સાથે સાથે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી પણ હાજર રહેશે,પેલેસમાં લંચ લીધા બાદ PM મોદી અમરેલી જશે. વિશેષ માર્ગ કરાયો તૈયાર લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન માટે વિશેષ માર્ગ તૈયાર કરાયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝેને મળશે પેલેસમાં અભૂતપૂર્વ આવકાર મળશે તેમજ પેલેસના એન્ટ્રી ગેટથી કાર્યક્રમના સ્થળ સુધી બંને દેશના વડાપ્રધાનના આવકારતા હોર્ડિંગસ લાગ્યા છે.એન્ટ્રી ગેટ પર ફૂલોનું કરવામાં આવ્યું છે સુશોભન કરવામાં આવ્યું છે. જાણો પીએમ મોદીનો સમગ્ર આજના દિવસનો કાર્યક્રમ સવારે 10.00 વાગ્યે ટાટા એરબસલ હેન્ગર પહોંચશે સવારે 10.05 વાગ્યે સી-295 સાથે ફોટોસેશન સવારે 10.25 વાગ્યે સંબોધન સવારે 11.00 વાગ્યે લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચશે સવારે 11.05 વાગ્યે ફોટોસેશન અને કલ્ચરલ કાર્યક્રમ સવારે 11.20 વાગ્યે દરબાર હોલમાં કરાર સવારે 11.40 વાગ્યે ગ્રુપ ફોટોસેશન સવારે 11.50 વાગ્યે લંચનો કાર્યક્રમ બપોરે 1.50 વાગ્યે પીએમ પેડ્રો સાંચેઝ વડોદરા એરપોર્ટથી મુંબઈ જવા રવાના થશે બપોરે 1.05 વાગ્યે પીએમ મોદી અમરેલી જવા રવાના થશે

Vadodaraમાં PM મોદી અને પેડ્રો સાંચેઝનો રોડ શો, લોકોમા અનેરો ઉત્સાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PM મોદી અને સ્પેનના PM સાંચેઝ આજે વડોદરામાં ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કરશે. બન્ને દિગ્ગજો એરપોર્ટથી ટાટા એરક્રાફટ કોમ્પ્લેક્સ સુધી મેગા રોડ શૉ યોજશે. આ રોડ શૉ 2.5 કિલોમીટરનો રહેશે. તેમજ લક્ષ્મી વિલાસ પેલેસમાં બંને દેશોના ડેલિગેશન શાહી ભોજન લેશે.આ રોડ શોની શરૂઆત થઈ ગઈ છે,સાથે સાથે વડોદરાવાસીઓ તેમજ લોકોએ સ્વાગત કર્યું હતું.

રોડ શોનો રૂટ

એરપોર્ટથી સમા હરણી રોડ, કેન્દ્રીય વિદ્યાલય, સમા સાવલી રોડ, અમિતનગર ફલાઈ ઓવર, હરણી રિંગ રોડ, વૈકુંઠ રોડ, ખોડીયાર નગર, ખોડિયાર નગરથી ટાટા એડવાન્સ સિસ્ટમ સુધી રોડ શો યોજાશે.

PM મોદી સ્પેનના PM પેડ્રો સાંચેઝનું લોકોએ ઝીલ્યું અભિવાદન

પીએમ મોદી આજે વડોદરા પહોંચી જશે અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો પૂર્ણ કરીને તેઓ અમરેલી જશે.વડોદરામાં ટાટા એરબસલ હેન્ગર ઉદ્ઘાટન બાદ બન્ને દેશના PM લક્ષ્મી વિલાસ પેલેસ જશે અને બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા કરીને કરોડોના MOU પણ કરશે સાથે સાથે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી પણ હાજર રહેશે,પેલેસમાં લંચ લીધા બાદ PM મોદી અમરેલી જશે.

વિશેષ માર્ગ કરાયો તૈયાર

લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન માટે વિશેષ માર્ગ તૈયાર કરાયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝેને મળશે પેલેસમાં અભૂતપૂર્વ આવકાર મળશે તેમજ પેલેસના એન્ટ્રી ગેટથી કાર્યક્રમના સ્થળ સુધી બંને દેશના વડાપ્રધાનના આવકારતા હોર્ડિંગસ લાગ્યા છે.એન્ટ્રી ગેટ પર ફૂલોનું કરવામાં આવ્યું છે સુશોભન કરવામાં આવ્યું છે.

જાણો પીએમ મોદીનો સમગ્ર આજના દિવસનો કાર્યક્રમ

સવારે 10.00 વાગ્યે ટાટા એરબસલ હેન્ગર પહોંચશે

સવારે 10.05 વાગ્યે સી-295 સાથે ફોટોસેશન

સવારે 10.25 વાગ્યે સંબોધન

સવારે 11.00 વાગ્યે લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચશે

સવારે 11.05 વાગ્યે ફોટોસેશન અને કલ્ચરલ કાર્યક્રમ

સવારે 11.20 વાગ્યે દરબાર હોલમાં કરાર

સવારે 11.40 વાગ્યે ગ્રુપ ફોટોસેશન

સવારે 11.50 વાગ્યે લંચનો કાર્યક્રમ

બપોરે 1.50 વાગ્યે પીએમ પેડ્રો સાંચેઝ વડોદરા એરપોર્ટથી મુંબઈ જવા રવાના થશે

બપોરે 1.05 વાગ્યે પીએમ મોદી અમરેલી જવા રવાના થશે