અમદાવાદી સ્ટુડન્ટની અનોખી શોધ, પાણી શુદ્ધ કરી લાખો લીટર પાણી બચાવશે

Biomass Chamber for Purifying Water: શહેરીકરણમાં વધારો થતા જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે. જમીન ઓછી થવાથી ખેતી કરવી મુશ્કેલ બની રહી છે ત્યારે હવે હાઇડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ એટલે કે ટેંક પદ્ધતિથી શાકભાજી તેમજ મત્સ્ય ઉત્પાદન થઈ રહ્યું છે. થોડા સમયમાં ટેંકમાં બાયોમાસ થવાથી પાણી અશુદ્ધ થઇ જાય છે અને તેને વારંવાર બદલવું પડતું હોય છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સ્કૂલ ઓફ અપ્લાઇડ સાયન્સિસ એન્ડ ટેકનોલોજીના સ્ટુડન્ટ પાર્થ પ્રજાપતિએ બાયોમાસના ઝડપી વિભાજન અને પાણીને શુદ્ધ કરી શકાય તે માટે મોડેલ બનાવ્યું છે જેને પેટન્ટ મળી છે. વીજળીના ઉપયોગ વગર પાણીમાં રહેલી લીલ દૂર કરી શકાય છે આ વિશે સ્ટુડન્ટ પાર્થે કહ્યું કે, પર્યાવરણની સમસ્યા અને જમીનનું પ્રમાણ ઓછું થવાથી શાકભાજી, મત્સ્ય ઉદ્યોગ ટેંક પદ્ધતિમાં થવા લાગ્યો છે.

અમદાવાદી સ્ટુડન્ટની અનોખી શોધ, પાણી શુદ્ધ કરી લાખો લીટર પાણી બચાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Biomass Chamber for Purifying Water

Biomass Chamber for Purifying Water: શહેરીકરણમાં વધારો થતા જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે. જમીન ઓછી થવાથી ખેતી કરવી મુશ્કેલ બની રહી છે ત્યારે હવે હાઇડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ એટલે કે ટેંક પદ્ધતિથી શાકભાજી તેમજ મત્સ્ય ઉત્પાદન થઈ રહ્યું છે. થોડા સમયમાં ટેંકમાં બાયોમાસ થવાથી પાણી અશુદ્ધ થઇ જાય છે અને તેને વારંવાર બદલવું પડતું હોય છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સ્કૂલ ઓફ અપ્લાઇડ સાયન્સિસ એન્ડ ટેકનોલોજીના સ્ટુડન્ટ પાર્થ પ્રજાપતિએ બાયોમાસના ઝડપી વિભાજન અને પાણીને શુદ્ધ કરી શકાય તે માટે મોડેલ બનાવ્યું છે જેને પેટન્ટ મળી છે. 

વીજળીના ઉપયોગ વગર પાણીમાં રહેલી લીલ દૂર કરી શકાય છે 

આ વિશે સ્ટુડન્ટ પાર્થે કહ્યું કે, પર્યાવરણની સમસ્યા અને જમીનનું પ્રમાણ ઓછું થવાથી શાકભાજી, મત્સ્ય ઉદ્યોગ ટેંક પદ્ધતિમાં થવા લાગ્યો છે.