આસોમાં ભાદરવા જેવી ગરમીથી લોકો ત્રસ્ત : હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી યથાવત્‌ રહેતાં સળંગ છઠ્ઠા દિવસે 37 ડિગ્રીથી વઘુ તાપમાન નોંધાયું હતું. હજુ એક સપ્તાહ તાપમાન 37 ડિગ્રીથી વઘુ જ રહે તેવી સંભાવના છે. આજે 37.2 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

આસોમાં ભાદરવા જેવી ગરમીથી લોકો ત્રસ્ત : હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી યથાવત્‌ રહેતાં સળંગ છઠ્ઠા દિવસે 37 ડિગ્રીથી વઘુ તાપમાન નોંધાયું હતું. હજુ એક સપ્તાહ તાપમાન 37 ડિગ્રીથી વઘુ જ રહે તેવી સંભાવના છે. 

આજે 37.2 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.