રાજ્ય સરકારનું કડક વલણઃ પ્રોબેશન પીરિયડમાં ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કરનાર અધિકારીની નોકરી જશે

Gujarat News: અજમાયશી ધોરણે એટલે કે પ્રોબેશન પીરિયડમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ કરનારા અધિકારી તેમજ કર્મચારીઓની નોકરી સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પ્રામાણિકતા, નિર્ણય શક્તિ, નિષ્ઠા અને આજ્ઞાંકિતતા જેવા ગુણો નહીં હોય તો નોકરી સંતોષકારક પણ ગણાશે નહીં.રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કર્યો આદેશરાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે, અજમાયશી ધોરણે નિયુક્ત કરેલા અધિકારી કે કર્મચારીઓનો સમય પૂર્ણ કરવા કે લંબાવવા અંગે માર્ગદર્શક સિદ્ધાંતો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં આ સેવા દરમિયાન મૂલ્યાંકન અહેવાલ લખવાની સૂચના આપવામાં આવેલી છે.

રાજ્ય સરકારનું કડક વલણઃ પ્રોબેશન પીરિયડમાં ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કરનાર અધિકારીની નોકરી જશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat News: અજમાયશી ધોરણે એટલે કે પ્રોબેશન પીરિયડમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ કરનારા અધિકારી તેમજ કર્મચારીઓની નોકરી સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પ્રામાણિકતા, નિર્ણય શક્તિ, નિષ્ઠા અને આજ્ઞાંકિતતા જેવા ગુણો નહીં હોય તો નોકરી સંતોષકારક પણ ગણાશે નહીં.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કર્યો આદેશ

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે, અજમાયશી ધોરણે નિયુક્ત કરેલા અધિકારી કે કર્મચારીઓનો સમય પૂર્ણ કરવા કે લંબાવવા અંગે માર્ગદર્શક સિદ્ધાંતો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં આ સેવા દરમિયાન મૂલ્યાંકન અહેવાલ લખવાની સૂચના આપવામાં આવેલી છે.