ગુજરાતના તાજા સમાચાર લાઇવ: રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી

રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. જેમાં રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. તેમાં રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે. વરસાદ ન હોવાથી ગરમીમાં વધારો થયો છે. વાતાવરણમાં ભેજના કારણે બફારાનો અનુભવ થઇ રહ્યો છે. તેમજ અમદાવાદમાં તાપમાન 33.6 ડિગ્રી નોંધાયુ છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -