Vadodaraમાં વિશ્વામિત્રી નદીમાં ઉત્તરાયણ બાદ પ્રથમ તબક્કાની સફાઈની કરાશે કામગીરી
વડોદરા વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ તંત્ર જાગ્યું છે જેમાં નદીમાં 50 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે સાથે સાથે ઉત્તરાયણ બાદ પ્રથમ તબક્કામાં કામગીરી કરાશે જેમા નદીમાં રહેલા જાડી, ઝાંખડા અને કાપ દૂર કરાશે સાથે સાથે 100 દિવસમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરાશે તેવુ તંત્રનુ માનવું છે જેમા JCB મશીન અને હાઈવા મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ તંત્ર હતું જાગ્યું ઉતરાયણ બાદ પ્રથમ તબક્કામાં વિશ્વામિત્ર નદીમાં 50 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે જેમાં વિશ્વામિત્રી નદીમાં રહેલા જાડી ઝાંખડા અને કાંપ દૂર કરવામાં આવશે 100 દિવસમાં કામગીરી કરાશે પૂર્ણ જેમા નદીમાં રહેલ કાપ અને જાડી ઝાંખડા કાઢવા માટે 40 પોલેન્ડ, 75 થી વધુ જેસીબી અને 250થી વધુ હાઈવા મશીનરીનો થશે ઉપયોગ સાથે સાથે નદીમાં રહેલ શિડ્યુલ વનના પ્રાણી કાચબા અને મગરવા માટે સલામતીને અગ્રીમતા આપશે,જરૂર પડે તો કમાટીબાગ ઝૂ અને આજવા સરોવર ખાતે 150 જેટલા મગર અને કાચબા રાખવાની ગોઠવાશે વ્યવસ્થા.અને અંદાજે 15 લાખ ક્યુબિક મીટર કાંપ અને કચરો નદીમાંથી કઢાશે બહાર. વડોદરામાં સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરુ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પાણીની વહન ક્ષમતા વધારવા સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે,નદી પર જેસીબી મશીન મૂકી આ કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે,ચોમાસામાં વિનાશક પૂરમાં તારાજી સર્જાઈ હતી જેને લઈ આ કામગીરી શરૂ કરવામાં આવી છે.પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્પોટ શોધી કામગીરી શરુ કરવામાં આવી છે અને મશીનરી નદીમાં ઉતારવા માટે રેમ્પ બનાવવાની કામગીરી કરાઈ છે. કોર્પોરેશન દ્વારા કરાય છે કામગીરી કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રીમાં પાણીની વહન ક્ષમતા વધારવા સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરુ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા દરમિયાન પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે આ વખતે ભારે વરસાદના કારણે શહેરની સ્થિતિ અલગ જોવા મળી હતી.ફક્ત પૂર્વ તૈયારીના ભાગરૂપે કામગીરી શરૂ કરી હોવાનો મ્યુનિસિપલ કમિશનરનો દાવો છે.પ્રથમ ફેઝમાં થનારી આ કામગીરીથી વિશ્વામિત્રી નદીની વહન શક્તિમા 75 ટકા વધારો થનાર હોઇ, પાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ તંત્ર જાગ્યું છે જેમાં નદીમાં 50 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે સાથે સાથે ઉત્તરાયણ બાદ પ્રથમ તબક્કામાં કામગીરી કરાશે જેમા નદીમાં રહેલા જાડી, ઝાંખડા અને કાપ દૂર કરાશે સાથે સાથે 100 દિવસમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરાશે તેવુ તંત્રનુ માનવું છે જેમા JCB મશીન અને હાઈવા મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે.
વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ તંત્ર હતું જાગ્યું
ઉતરાયણ બાદ પ્રથમ તબક્કામાં વિશ્વામિત્ર નદીમાં 50 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે જેમાં વિશ્વામિત્રી નદીમાં રહેલા જાડી ઝાંખડા અને કાંપ દૂર કરવામાં આવશે 100 દિવસમાં કામગીરી કરાશે પૂર્ણ જેમા નદીમાં રહેલ કાપ અને જાડી ઝાંખડા કાઢવા માટે 40 પોલેન્ડ, 75 થી વધુ જેસીબી અને 250થી વધુ હાઈવા મશીનરીનો થશે ઉપયોગ સાથે સાથે નદીમાં રહેલ શિડ્યુલ વનના પ્રાણી કાચબા અને મગરવા માટે સલામતીને અગ્રીમતા આપશે,જરૂર પડે તો કમાટીબાગ ઝૂ અને આજવા સરોવર ખાતે 150 જેટલા મગર અને કાચબા રાખવાની ગોઠવાશે વ્યવસ્થા.અને અંદાજે 15 લાખ ક્યુબિક મીટર કાંપ અને કચરો નદીમાંથી કઢાશે બહાર.
વડોદરામાં સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરુ
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પાણીની વહન ક્ષમતા વધારવા સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે,નદી પર જેસીબી મશીન મૂકી આ કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે,ચોમાસામાં વિનાશક પૂરમાં તારાજી સર્જાઈ હતી જેને લઈ આ કામગીરી શરૂ કરવામાં આવી છે.પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્પોટ શોધી કામગીરી શરુ કરવામાં આવી છે અને મશીનરી નદીમાં ઉતારવા માટે રેમ્પ બનાવવાની કામગીરી કરાઈ છે.
કોર્પોરેશન દ્વારા કરાય છે કામગીરી
કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રીમાં પાણીની વહન ક્ષમતા વધારવા સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરુ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા દરમિયાન પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે આ વખતે ભારે વરસાદના કારણે શહેરની સ્થિતિ અલગ જોવા મળી હતી.ફક્ત પૂર્વ તૈયારીના ભાગરૂપે કામગીરી શરૂ કરી હોવાનો મ્યુનિસિપલ કમિશનરનો દાવો છે.પ્રથમ ફેઝમાં થનારી આ કામગીરીથી વિશ્વામિત્રી નદીની વહન શક્તિમા 75 ટકા વધારો થનાર હોઇ, પાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.