UP ચૂંટણી 2027 પહેલાં અમિત શાહ એક્શનમાં; પાટણમાં ધોળા દિવસે 6 રાઉન્ડ ફાયરિંગથી હડકંપ અને ગુજરાતમાં ઠંડીની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1.Ahmedabad: વસ્ત્રાપુરમાં ગોડ ગેંગના શખ્સોનો આતંક; વેપારીનું અપહરણ કરી માર માર્યો અને ઓફિસમાં તોડફોડ કરી ₹1.01 લાખની લૂંટ
2.Ahmedabad: રાજ્યમાં 2 દિવસ ઠંડીનો ચમકારો અનુભવાશે, 19 અને 20 નવેમ્બરે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી
3.Morbi: ડમ્પરની અડફેટે બાઈક સવાર પિતા-પુત્રનાં મોત, માતા ગંભીર ઈજાગ્રસ્ત
4.Ahmedabad: ડ્રગ્સ કેસના આરોપી મુદસ્સર પઠાણનો કેમેરો જોઈ ભાગવાનો પ્રયાસ, NCBએ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
5.UP Election :2027ની ચૂંટણી પહેલાં અમિત શાહ એક્શનમાં? યોગી સાથે દિલ્હીમાં કરશે બેઠક
6.Patan: શ્રેય મોલ બહાર ધોળા દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ; જિલિયા કાંડના આરોપી દલપૂજી ઠાકોર પર બુકાનીધારી શખ્સે હુમલો કર્યાની આશંકા
7.Bangladesh News: Chinmoy Krishna Brahmachariને ઢાકા જેલ મોકલાતા વિવાદ, વકીલે કહ્યું, સંતના સ્વાસ્થ્ય પર ખતરો
8.UP Draft Voter List 2026: હજુ 2.58 કરોડ મતદાતા વોટર લિસ્ટમાંથી બહાર, મહિલા વોટર્સની સંખ્યા વધી..
9.IPL રિટેન્શન પહેલાં ગુજરાત ટાઇટન્સે મારી બાજી, હર્ષલ પટેલની ટીમમાં એન્ટ્રી!
10.Karnataka: ગાંધીજીના સંસ્મરણો ધરાવતી 160 વર્ષ જૂની ઇમારત હવે કર્ણાટક CMનું નિવાસસ્થાન! ભાજપે ઉઠાવ્યા સવાલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

