Surendranagar: વઢવાણ શહેર અને દેદાદરામાં આગથી દોડધામ

Jun 2, 2025 - 03:00
Surendranagar: વઢવાણ શહેર અને દેદાદરામાં આગથી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વઢવાણના લીંબડી રોડ અને દેદાદરા ગામે આગ લાગવાના બનાવોનો કોલ મળતા સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાઈટરની ટીમના નીતીનભાઈ, મેહુલભાઈ, અજીતસીંહ, મહેશભાઈ, સીધ્ધરાજસીંહ સહિતનાઓ દોડી ગયા હતા. મળતી માહીતી મુજબ વઢવાણના દેદાદરા ગામે કડબ ભરેલ આઈશરમાં અચાનક આગ લાગી હતી. મનપાના ફાયરની ટીમે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. બીજી તરફ વઢવાણના લીંબડી રોડ પર આવેલ મહાશકિત ડેરીની બહાર એસીના મુકાયેલા આઉટડોરમાં આગ ભભુકી ઉઠી હતી. જેમાં પણ ફાયરની ટીમે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. બન્ને બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0