Surendranagar: ઝાલાવાડમાં શ્રાવણિયો જુગાર જામ્યો 105 શખ્સો પકડાયા,10 ફરાર
સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, લખતર, મૂળી, થાનમાં પોલીસની રેડરોકડ, મોબાઈલ સહિત રૂ.5.10 લાખની મતા જપ્ત કરાઈ રતનપરની ભગવતી સોસાયટીમાં એલસીબી ટીમે રેડ કરી હતી સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, લખતર, મૂળી અને થાન તાલુકામાં પોલીસે જુગારની 20 રેડ કરી હતી. જેમાં 105 શખ્સો કુલ રૂ. 5.10 લાખની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં 10 ફરાર થઈ ગયા હતા. રતનપરની ભગવતી સોસાયટીમાં એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં જુગાર રમતા જયદીપસીંહ પૃથ્વીસીંહ વાઘેલા, દાવલ રૂસ્તમભાઈ ઝાલા, રાહુલ લક્ષ્મણભાઈ પાનેસરા, રણછોડ દેવાભાઈ પરમાર, વિશ્વરાજસીંહ વિરેન્દ્રસીંહ રાણા, પ્રશાંત મીતેશભાઈ શેઠ કુલ રૂ.90,800ની મત્તા સાથે પકડાયા હતા. દરોડામાં રામદેવસીંહ સુરૂભા વાઘેલા ફરાર થઈ ગયા હતા. જયારે ચૂડાના વેજળકા ગામે જુગાર રમતા ડાયા મનજીભાઈ ઝેઝરીયા, બળદેવ મનસુખભાઈ ઝેઝરીયા, કલ્પેશ રામસંગભાઈ ધરજીયા, ભરત માનસંગભાઈ ધરજીયા અને સંજય વેલશીભાઈ ઝરમરીયા રોકડા રૂ.26,550 સાથે પકડાયા હતા. અને ધ્રાંગધ્રાના ઈસદ્રા ગામેથી જેમલ સીંધાભાઈ દાદરેચા, સવજી ધનજીભાઈ હારેજા, ભરત ઠાકરશીભાઈ હારેજા, દલપત જમનાદાસ સાધુ અને રોહીત નાગરભાઈ પરમાર રોકડા રૂ. 10,130 સાથે પકડાયા હતા. બીજી તરફ સુરેન્દ્રનગરના મારવાડી લાઈનમાં મંદિર પાસે ગુડદી પાસાનો જુગાર રમતા વિપુલ જયંતીભાઈ એપા, ભરત ભુપતભાઈ લોંગડા અને વિપુલ હસમુખભાઈ કલાડીયા ઝડપાયા હતા. જ્યારે ભરત પ્રભુભાઈ ભાટીયા ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત વઢવાણના મફતીયાપરામાં જુગાર રમતા ભરત રૂપાભાઈ રાણેવાડીયા, અજય નારૂભાઈ ઉગરેજીયા, સીકંદર અહેમદભાઈ લંધા અને ગૌતમ વાલજીભાઈ મકવાણા રોકડા રૂ. 1320 સાથે ઝડપાયા હતા. અને ચોટીલા હાઈવે પર બસ સ્ટેશન પાસે રબારી વાસમાં રહેતો મનસુખ છનાભાઈ ચૌહાણ વરલી મટકાનો જુગાર રમતો ઝડપાયો હતો. ધ્રાંગધ્રાના રામદેવપુરમાં પ્રદીપ નાગરભાઇ, તુષાર ગણપતભાઇ, દિપક અશોકભાઇ, ભરત રણછોડભાઇ, કિશન ભગવાનભાઇ, પીયુશ ઇશ્વરભાઇ, મનહર કેશવજી, ત્રિભોવન જેઠાભાઇ, મનસુખ વાલજીભાઇ જુગાર રમતા ઝડપાયા હતા. ધ્રાંગધ્રાના ભરાડામાં થરાના માર્ગે જુગાર રમતા હસમુખ જગદીશભાઇ, જગદીશ કેશવજીભાઇ, નાગર ઠાકોર, ભુરા નરસીહભાઇ, ઘનશ્યામ વીઠલભાઇને રૂ.23,870 સાથે ઝડપી લીધા હતા. લખતર પોલીસે મોઢવાણાથી દિલીપ માવજીભાઇ, મહેશ રાજેશભાઇ, સુરેશ બચુભાઇ, મુકેશ લાલજીભાઇ, મેરા જીવાભાઇ, વિશાલ રમેશભાઇ, હિતેશ જગદીશભાઇ, નિલેશ ભરતભાઇ, સાહીલ મુકેશભાઇ અને હરેશ રણછોડભાઇને રોકડા રૂ.51,360 અને 4 મોબાઇલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. મૂળી પોલીસે ટીકર ગામેથી સંજય દાનાભાઇ, ભરત છનાભાઇ, સુર્યદીપસિંહ યુવરાજસીહ અને રવીરાજસીહ અશોકસિંહને રૂ. 14,370 સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. એ.ડીવીઝન પોલીસે મફતીયાપરામાંથી પ્રદીપ દિલીપભાઇ, આફતાબ રજાકભાઇ, મેહુલ જયંતીભાઇ, વિજય ધીરૂભાઇ, સંજય શંકરભાઇ, મુના દિનેશભાઇ, અજય શંકરભાઇને જુગાર રમતા ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર કિસ્મત લોજ પાસેથી મુસ્તાક મુસાભાઇ, કેયુર જ્યોતીન્દ્રભાઇ, મુમતાજબેન, રસીદાબેન અને ધર્મીષ્ઠાબાને એ. ડીવીઝન પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. અને બજાણા પોલીસે જીવણગઢ ગામેથી મંદિર પાસે જયેશ પીતાંબરભાઇ, બેચર રવજીભાઇ, વિષ્ણુ ધરમશીભાઇ, મુકેશ ધીરજભાઇ અને કિશન રૂપાભાઇને જુગાર રમતા ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર જયોતીનગરના સીલ્વર પાર્ક લેન્ડ એવન્યુના પાંચમા માળે આવેલ ફલેટ નં. 503માં બહારથી માણસો બોલાવી પ્રકાશ અમૃતભાઈ જીવાણી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પીએસઆઈ એસ.એમ.શેખ સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં આશીષ નટવરભાઈ જીવાણી, હીતેશ સવજીભાઈ પ્રજાપતી, ઘનશ્યામ લક્ષ્મણભાઈ નાગડુકીયા, સલીમ બદરૂદ્દીનભાઈ હીરાણી, સોહીલ દીનમહમદભાઈ બાબરીયા, ફીરોજ બદરૂદ્દીનભાઈ હીરાણી, ભુપત લાલશંકરભાઈ વ્યાસ, પ્રભુ ભાથાભાઈ ઉઘરેજા રોકડ અને 7 મોબાઈલ ફોન સહિત રૂ. 1,20,340ની મત્તા સાથે ઝડપાયા હતા. હાજર ન મળી આવનાર ફલેટ માલીક સહિત 9 સામે ગુનો બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયો છે. લખતર તાલુકાના ઓળકના ભરવાડવાસમાં જુગાર રમતા મનસુખ સોમાભાઈ મજેઠીયા, સચીન જગાભાઈ ઉપદળા, અમૃત ભાવજીભાઈ મળતુબીયા, કાળુ નરશીભાઈ બુટીયા, નવલ મફાભાઈ બુટીયા, દશરથ ગોવિંદભાઈ મજેઠીયા, હીતેશ કલાભાઈ પરમાર, મહેશ રતુભાઈ મજેઠીયા અને ભગવાન વજાભાઈ ઉપદળા રોકડા રૂ.10,580 સાથે પકડાયા હતા. થાનની કોળી સોસાયટીમાંથી મહેશ જેરામભાઈ અઘારા, હર્ષદ ખુમાનભાઈ કુણપરા, લક્ષ્મણ મશરૂભાઈ આલાણી, આનંદ દિનેશભાઈ કાંઝીયા, દેવજી રામજીભાઈ ગોડકીયા, વિપુલ કીશોરભાઈ ખોરાણી અને દેવા બુટાભાઈ મોલાડીયા કુલ રૂ.30,200ના મુદ્દામાલ સાથે પકડાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, લખતર, મૂળી, થાનમાં પોલીસની રેડ
- રોકડ, મોબાઈલ સહિત રૂ.5.10 લાખની મતા જપ્ત કરાઈ
- રતનપરની ભગવતી સોસાયટીમાં એલસીબી ટીમે રેડ કરી હતી
સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, લખતર, મૂળી અને થાન તાલુકામાં પોલીસે જુગારની 20 રેડ કરી હતી. જેમાં 105 શખ્સો કુલ રૂ. 5.10 લાખની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં 10 ફરાર થઈ ગયા હતા.
રતનપરની ભગવતી સોસાયટીમાં એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં જુગાર રમતા જયદીપસીંહ પૃથ્વીસીંહ વાઘેલા, દાવલ રૂસ્તમભાઈ ઝાલા, રાહુલ લક્ષ્મણભાઈ પાનેસરા, રણછોડ દેવાભાઈ પરમાર, વિશ્વરાજસીંહ વિરેન્દ્રસીંહ રાણા, પ્રશાંત મીતેશભાઈ શેઠ કુલ રૂ.90,800ની મત્તા સાથે પકડાયા હતા. દરોડામાં રામદેવસીંહ સુરૂભા વાઘેલા ફરાર થઈ ગયા હતા. જયારે ચૂડાના વેજળકા ગામે જુગાર રમતા ડાયા મનજીભાઈ ઝેઝરીયા, બળદેવ મનસુખભાઈ ઝેઝરીયા, કલ્પેશ રામસંગભાઈ ધરજીયા, ભરત માનસંગભાઈ ધરજીયા અને સંજય વેલશીભાઈ ઝરમરીયા રોકડા રૂ.26,550 સાથે પકડાયા હતા. અને ધ્રાંગધ્રાના ઈસદ્રા ગામેથી જેમલ સીંધાભાઈ દાદરેચા, સવજી ધનજીભાઈ હારેજા, ભરત ઠાકરશીભાઈ હારેજા, દલપત જમનાદાસ સાધુ અને રોહીત નાગરભાઈ પરમાર રોકડા રૂ. 10,130 સાથે પકડાયા હતા.
બીજી તરફ સુરેન્દ્રનગરના મારવાડી લાઈનમાં મંદિર પાસે ગુડદી પાસાનો જુગાર રમતા વિપુલ જયંતીભાઈ એપા, ભરત ભુપતભાઈ લોંગડા અને વિપુલ હસમુખભાઈ કલાડીયા ઝડપાયા હતા. જ્યારે ભરત પ્રભુભાઈ ભાટીયા ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત વઢવાણના મફતીયાપરામાં જુગાર રમતા ભરત રૂપાભાઈ રાણેવાડીયા, અજય નારૂભાઈ ઉગરેજીયા, સીકંદર અહેમદભાઈ લંધા અને ગૌતમ વાલજીભાઈ મકવાણા રોકડા રૂ. 1320 સાથે ઝડપાયા હતા. અને ચોટીલા હાઈવે પર બસ સ્ટેશન પાસે રબારી વાસમાં રહેતો મનસુખ છનાભાઈ ચૌહાણ વરલી મટકાનો જુગાર રમતો ઝડપાયો હતો. ધ્રાંગધ્રાના રામદેવપુરમાં પ્રદીપ નાગરભાઇ, તુષાર ગણપતભાઇ, દિપક અશોકભાઇ, ભરત રણછોડભાઇ, કિશન ભગવાનભાઇ, પીયુશ ઇશ્વરભાઇ, મનહર કેશવજી, ત્રિભોવન જેઠાભાઇ, મનસુખ વાલજીભાઇ જુગાર રમતા ઝડપાયા હતા.
ધ્રાંગધ્રાના ભરાડામાં થરાના માર્ગે જુગાર રમતા હસમુખ જગદીશભાઇ, જગદીશ કેશવજીભાઇ, નાગર ઠાકોર, ભુરા નરસીહભાઇ, ઘનશ્યામ વીઠલભાઇને રૂ.23,870 સાથે ઝડપી લીધા હતા. લખતર પોલીસે મોઢવાણાથી દિલીપ માવજીભાઇ, મહેશ રાજેશભાઇ, સુરેશ બચુભાઇ, મુકેશ લાલજીભાઇ, મેરા જીવાભાઇ, વિશાલ રમેશભાઇ, હિતેશ જગદીશભાઇ, નિલેશ ભરતભાઇ, સાહીલ મુકેશભાઇ અને હરેશ રણછોડભાઇને રોકડા રૂ.51,360 અને 4 મોબાઇલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. મૂળી પોલીસે ટીકર ગામેથી સંજય દાનાભાઇ, ભરત છનાભાઇ, સુર્યદીપસિંહ યુવરાજસીહ અને રવીરાજસીહ અશોકસિંહને રૂ. 14,370 સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. એ.ડીવીઝન પોલીસે મફતીયાપરામાંથી પ્રદીપ દિલીપભાઇ, આફતાબ રજાકભાઇ, મેહુલ જયંતીભાઇ, વિજય ધીરૂભાઇ, સંજય શંકરભાઇ, મુના દિનેશભાઇ, અજય શંકરભાઇને જુગાર રમતા ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર કિસ્મત લોજ પાસેથી મુસ્તાક મુસાભાઇ, કેયુર જ્યોતીન્દ્રભાઇ, મુમતાજબેન, રસીદાબેન અને ધર્મીષ્ઠાબાને એ. ડીવીઝન પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. અને બજાણા પોલીસે જીવણગઢ ગામેથી મંદિર પાસે જયેશ પીતાંબરભાઇ, બેચર રવજીભાઇ, વિષ્ણુ ધરમશીભાઇ, મુકેશ ધીરજભાઇ અને કિશન રૂપાભાઇને જુગાર રમતા ઝડપી લીધા હતા.
સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર જયોતીનગરના સીલ્વર પાર્ક લેન્ડ એવન્યુના પાંચમા માળે આવેલ ફલેટ નં. 503માં બહારથી માણસો બોલાવી પ્રકાશ અમૃતભાઈ જીવાણી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પીએસઆઈ એસ.એમ.શેખ સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં આશીષ નટવરભાઈ જીવાણી, હીતેશ સવજીભાઈ પ્રજાપતી, ઘનશ્યામ લક્ષ્મણભાઈ નાગડુકીયા, સલીમ બદરૂદ્દીનભાઈ હીરાણી, સોહીલ દીનમહમદભાઈ બાબરીયા, ફીરોજ બદરૂદ્દીનભાઈ હીરાણી, ભુપત લાલશંકરભાઈ વ્યાસ, પ્રભુ ભાથાભાઈ ઉઘરેજા રોકડ અને 7 મોબાઈલ ફોન સહિત રૂ. 1,20,340ની મત્તા સાથે ઝડપાયા હતા. હાજર ન મળી આવનાર ફલેટ માલીક સહિત 9 સામે ગુનો બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયો છે. લખતર તાલુકાના ઓળકના ભરવાડવાસમાં જુગાર રમતા મનસુખ સોમાભાઈ મજેઠીયા, સચીન જગાભાઈ ઉપદળા, અમૃત ભાવજીભાઈ મળતુબીયા, કાળુ નરશીભાઈ બુટીયા, નવલ મફાભાઈ બુટીયા, દશરથ ગોવિંદભાઈ મજેઠીયા, હીતેશ કલાભાઈ પરમાર, મહેશ રતુભાઈ મજેઠીયા અને ભગવાન વજાભાઈ ઉપદળા રોકડા રૂ.10,580 સાથે પકડાયા હતા. થાનની કોળી સોસાયટીમાંથી મહેશ જેરામભાઈ અઘારા, હર્ષદ ખુમાનભાઈ કુણપરા, લક્ષ્મણ મશરૂભાઈ આલાણી, આનંદ દિનેશભાઈ કાંઝીયા, દેવજી રામજીભાઈ ગોડકીયા, વિપુલ કીશોરભાઈ ખોરાણી અને દેવા બુટાભાઈ મોલાડીયા કુલ રૂ.30,200ના મુદ્દામાલ સાથે પકડાયા હતા.