Surendranagar સબ જેલમાં કેદીઓ વચ્ચે પૈસા મુદ્દે મારામારી, ધારદાર વસ્તુથી હુમલો કરાતાં એક કેદીને હાથમાં 6 ટાંકા આવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે આજે મારામારી થઇ હતી, જેમાં એક કેદીને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
એક કેદીએ ત્રણ કેદીઓ પર હુમલો કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, એક કેદીએ ત્રણ કેદીઓ પર હુમલો કર્યો હતો. હુમલાની કારણે એક કેદીને હાથમાં ગંભીર ઇજાઓ થઈ, જેને હોસ્પિટલમાં ખસેડતાં 6 ટાંકા લગાવવાની નોબત આવી.
અન્ય કેદી પાસેથી ગેરકાયદેસર રૂ. 5,000 માગ્યા
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, હુમલો કરનાર કેદીએ અન્ય કેદી પાસેથી ગેરકાયદેસર રૂ. 5,000 માગ્યા હતા, જે ના આપવાના કારણે ઝગડો સર્જાયો. આ મામલે ઉશ્કેરાયેલા એક કેદીએ અન્ય કેદી ઉપર ધારદાર વસ્તુથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જેલ પ્રશાસન માટે સવાલો
સબ જેલ અવાર નવાર વિવાદમાં આવે છે ત્યારે આજે જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થતાં જેલ પ્રશાસન માટે સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો---- Ambaji : રોંગ સાઇડમાં કાર ચલાવી વાહનોને અડફેટે લેનારા બુટલેગર મેહુલ બારોટની ધરપકડ, ગાંધીનગર સુધી પહોંચ્યો મામલો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

