Surendranagarમાં ભાજપ નેતા બન્યા હનીટ્રેપનો ભોગ, પત્ની જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન છે
સુરેન્દ્રનગરમાં ભાજપ નેતા હનીટ્રેનો ભોગ બન્યા છે.સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેનના પતિ હનીટ્રેપનો ભોગ બન્યા છે જેમાં તેમની અંગતપળોનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી અને રૂપિયાની પણ માંગણી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.આ સમગ્ર ઘટનામાં પાટડી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરી છે. આરોગ્ય ચેરમેનના પતિ બન્યા હનીટ્રેપનો ભોગ સુરેન્દ્રનગરમાં આરોગ્ય ચેરમેનના પતિ હનીટ્રેપનો ભોગ બન્યા છે જેમાં રંગરેલીયા મનાવતો વીડિયો ઉતારી રૂપિયાની માંગણી કરવામાં આવી છે,નટુજી ઇલોરીયાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને 10 લાખ રૂપિયા નહી આપો તો વીડિયો વાયરલ કરવાનું કહ્યું હતુ,2 મહિલા અને 3 પુરુષોએ 10 લાખ રૂપિયાની માંગણી કરતા સમગ્ર મામલે પાટડી પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ છે.રૂપિયાને લઈ આપતા હતા ધમકી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા ચેરમેનના પતિને વિડિયો વાયરલ કરવાની 2 મહિલા અને 3 પુરુષોએ ઘમકી આપી હતી. વારંવાર ધમકી મળતા ભાજપ નેતા નટુજી પાટડી પોલીસ મથકે દોડી ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી હતી.પહેલા તો નટુજીએ ગણકાર્યુ નહી પરંતુ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા નટુજી પણ દોડતા થયા હતા,નટુજીએ રંગરેલીયા તો મનાવી દીધી પછી તેમને ખબર પડી કે આ તો મારો જ સપાટો બોલાવી દીધો આરોપીઓએ. જાણો હનીટ્રેપ એટલે શું હની ટ્રેપિંગ એ આંતરવ્યક્તિત્વ, રાજકીય (રાજ્યની જાસૂસી સહિત) અથવા નાણાકીય હેતુ માટે રોમેન્ટિક અથવા જાતીય સંબંધોનો ઉપયોગ કરતી પ્રથા છે.આમાં ગુનેગારો દ્રારા શારીરીક સંબધો બંધાવી અથવા તો અંગતપળોનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી તેમજ બદનામ કરવાની વાત કરવામાં આવતી હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરમાં ભાજપ નેતા હનીટ્રેનો ભોગ બન્યા છે.સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેનના પતિ હનીટ્રેપનો ભોગ બન્યા છે જેમાં તેમની અંગતપળોનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી અને રૂપિયાની પણ માંગણી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.આ સમગ્ર ઘટનામાં પાટડી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરી છે.
આરોગ્ય ચેરમેનના પતિ બન્યા હનીટ્રેપનો ભોગ
સુરેન્દ્રનગરમાં આરોગ્ય ચેરમેનના પતિ હનીટ્રેપનો ભોગ બન્યા છે જેમાં રંગરેલીયા મનાવતો વીડિયો ઉતારી રૂપિયાની માંગણી કરવામાં આવી છે,નટુજી ઇલોરીયાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને 10 લાખ રૂપિયા નહી આપો તો વીડિયો વાયરલ કરવાનું કહ્યું હતુ,2 મહિલા અને 3 પુરુષોએ 10 લાખ રૂપિયાની માંગણી કરતા સમગ્ર મામલે પાટડી પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ છે.
રૂપિયાને લઈ આપતા હતા ધમકી
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા ચેરમેનના પતિને વિડિયો વાયરલ કરવાની 2 મહિલા અને 3 પુરુષોએ ઘમકી આપી હતી. વારંવાર ધમકી મળતા ભાજપ નેતા નટુજી પાટડી પોલીસ મથકે દોડી ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી હતી.પહેલા તો નટુજીએ ગણકાર્યુ નહી પરંતુ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા નટુજી પણ દોડતા થયા હતા,નટુજીએ રંગરેલીયા તો મનાવી દીધી પછી તેમને ખબર પડી કે આ તો મારો જ સપાટો બોલાવી દીધો આરોપીઓએ.
જાણો હનીટ્રેપ એટલે શું
હની ટ્રેપિંગ એ આંતરવ્યક્તિત્વ, રાજકીય (રાજ્યની જાસૂસી સહિત) અથવા નાણાકીય હેતુ માટે રોમેન્ટિક અથવા જાતીય સંબંધોનો ઉપયોગ કરતી પ્રથા છે.આમાં ગુનેગારો દ્રારા શારીરીક સંબધો બંધાવી અથવા તો અંગતપળોનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી તેમજ બદનામ કરવાની વાત કરવામાં આવતી હોય છે.