Suratમાં ઓનલાઈન સાડીના વેપારીની આડમાંથી દેહ વ્યાપારનો પોલીસે કર્યો પર્દાફાશ

સાડીના વેપારની આડમાં AC ડોમમાં દેહ વ્યાપાર ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસુલવામાં આવતા ડમી ગ્રાહક મોકલી સરથાણા પોલીસે કરી રેડ સુરતના એસી ડોમમાં દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે,ઓનલાઈન સાડીના વેચાણના નામે આ દેહ વ્યાપાર કરવામાં આવતો હતો.ડોમમાં નાના નાના AC ચેમ્બર્સ બનાવમાં આવ્યા હતા. ડોમના માલિક દિનેશ હરખાણી અને ડોમના સંચાલક ભાવેશ સાકરીયા ઘટના સ્થળેથી ફરાર થયા છે.સરથાણા પોલીસે રેડ કરી ત્યારે તે પણ ચૌંકી ઉઠી હતી. સાડીના વેપારની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર સુરત એ સાડીઓનું હબ ગણવામાં આવે છે,ત્યારે આજે અમે તમે એક વાત જણાવી રહ્યાં છીએ કે,તમે પણ આ વાત જાણીને ચૌંકી ઉઠશો,સુરત પોલીસને બાતમી મળી હતી કે સુરતના સરથાણા વિસ્તારમાં ઓનલાઈન સાડી વેચવાના આડમાં ગોરખધંધા ચાલી રહ્યાં હતા.પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે એસી ડોમ બનાવવામા આવ્યો હતો અને તેમાં ગોરખધંધો ચલાવવામાં આવતો હતો,છોકરીઓ પાસે દેહ વ્યાપાર કરાવીને એક ગ્રાહક પાસેથી રૂપિયા એક હજાર લેવામાં આવતા હતા. ડમી ગ્રાહક મોકલી પોલીસે કરી રેડ પોલીસને બાતમી હતી કે સરથાણા વિસ્તારમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો છે,ત્યારે રેડને સફળ બનાવવા માટે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો અને એક હજાર પૈકી 500 દિનેશને મળતા અને જે છોકરીઓ દેહ વ્યાપાર કરવા આતી તેમને 500 રૂપિયા મળતા હતા.સુરતમાં બે મહિના પહેલા સાત વિદેશી મહિલાઓને મૂળ વતન પહોંચાડી બે મહિના પહેલા રેડ દરમિયાન દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવેલી સાત જેટલી વિદેશી મહિલાઓને તેના મૂળ વતન પહોંચાડવા માટે પોલીસે પ્રયાસ હાથ રહ્યો હતો.સુરત પોલીસની સ્પેશિયલ બ્રાંચ મારફતે તમામ વિદેશી યુવતીઓને ડીપોર્ટ એટલે કે તેમના મૂળ વતન પરત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ 7 મહિલાઓને બ્લેક લિસ્ટ કરી અલથાણ પોલીસ દ્વારા સુરતથી અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી તમામને થાઈલેન્ડ ખાતે ડીપોર્ટ કરવામાં આવી હતી.

Suratમાં ઓનલાઈન સાડીના વેપારીની આડમાંથી દેહ વ્યાપારનો પોલીસે કર્યો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાડીના વેપારની આડમાં AC ડોમમાં દેહ વ્યાપાર
  • ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસુલવામાં આવતા
  • ડમી ગ્રાહક મોકલી સરથાણા પોલીસે કરી રેડ

સુરતના એસી ડોમમાં દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે,ઓનલાઈન સાડીના વેચાણના નામે આ દેહ વ્યાપાર કરવામાં આવતો હતો.ડોમમાં નાના નાના AC ચેમ્બર્સ બનાવમાં આવ્યા હતા. ડોમના માલિક દિનેશ હરખાણી અને ડોમના સંચાલક ભાવેશ સાકરીયા ઘટના સ્થળેથી ફરાર થયા છે.સરથાણા પોલીસે રેડ કરી ત્યારે તે પણ ચૌંકી ઉઠી હતી.

સાડીના વેપારની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર

સુરત એ સાડીઓનું હબ ગણવામાં આવે છે,ત્યારે આજે અમે તમે એક વાત જણાવી રહ્યાં છીએ કે,તમે પણ આ વાત જાણીને ચૌંકી ઉઠશો,સુરત પોલીસને બાતમી મળી હતી કે સુરતના સરથાણા વિસ્તારમાં ઓનલાઈન સાડી વેચવાના આડમાં ગોરખધંધા ચાલી રહ્યાં હતા.પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે એસી ડોમ બનાવવામા આવ્યો હતો અને તેમાં ગોરખધંધો ચલાવવામાં આવતો હતો,છોકરીઓ પાસે દેહ વ્યાપાર કરાવીને એક ગ્રાહક પાસેથી રૂપિયા એક હજાર લેવામાં આવતા હતા.

ડમી ગ્રાહક મોકલી પોલીસે કરી રેડ

પોલીસને બાતમી હતી કે સરથાણા વિસ્તારમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો છે,ત્યારે રેડને સફળ બનાવવા માટે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો અને એક હજાર પૈકી 500 દિનેશને મળતા અને જે છોકરીઓ દેહ વ્યાપાર કરવા આતી તેમને 500 રૂપિયા મળતા હતા.


સુરતમાં બે મહિના પહેલા સાત વિદેશી મહિલાઓને મૂળ વતન પહોંચાડી

બે મહિના પહેલા રેડ દરમિયાન દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવેલી સાત જેટલી વિદેશી મહિલાઓને તેના મૂળ વતન પહોંચાડવા માટે પોલીસે પ્રયાસ હાથ રહ્યો હતો.સુરત પોલીસની સ્પેશિયલ બ્રાંચ મારફતે તમામ વિદેશી યુવતીઓને ડીપોર્ટ એટલે કે તેમના મૂળ વતન પરત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ 7 મહિલાઓને બ્લેક લિસ્ટ કરી અલથાણ પોલીસ દ્વારા સુરતથી અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી તમામને થાઈલેન્ડ ખાતે ડીપોર્ટ કરવામાં આવી હતી.