Suratમાં 80 લાખથી વધુની ઠગાઈ કરનાર ઝડપાયો, બે વર્ષથી રહેતો હતો રાજસ્થાન

સુરતમાં 80 લાખથી વધુની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો હોવાની વાત સામે આવી છે,સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે,રાજસ્થાનના નવલગઢથી આરોપી નરેશ સૈનીની ધરપકડ કરવામાં આવી છે.બે વર્ષથી આરોપી ફરાર હતો અને રાજસ્થાનમાં રહેતો હતો,પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો ત્યારથી તે ફરાર હતો ત્યારે પોલીસે આરોપીની ધરપકડ બાતમીના આધારે કરી હોવાની વાત સામે આવી છે. બે વર્ષથી ફરાર હતો આરોપી આરોપી છેલ્લા બે વર્ષથી સુરતથી નીકળી રાજસ્થાન રહેતો હતો અને તેને એમ હતુ કે તેની ધરપકડ નહી થાય પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીઝી છે,પ્લાસ્ટિક રો-મટીરીયલના વેપારી સાથે આરોપીએ ઠગાઈ કરી હતી અને માલની ખરીદી કર્યા બાદ રૂપિયા ના આપી આરોપી ફરાર થઈ ગયો હતો.વર્ષ 2022માં શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝના નામે ધંધો કરતો હતો વેપારી તો રો-મટીરીયલ ખરીદ્યા બાદ ગોડાઉન બંધ કરી આરોપી ફરાર થઈ ગયો હતો અને કોઈના રૂપિયા પણ ચૂકવ્યા ન હતા. 80 લાખથી વધુની છેતરપિંડી આરોપીએ અલગ-અલગ વેપારીઓ પાસેથી માલની ખરીદી કરી હતી અને તે માલ લઈને તે નીકળી ગયો હતો,કોઈને જાણ પણ કરી ન હતી આરોપી પાસે જયારે વેપારીઓએ રૂપિયા માંગ્યા ત્યારે મામલો સામે આવ્યો કે આરોપી તો બધાનું કરીને જતો રહ્યો છે,રો-મટીરીયલ પણ લઈ લીધુ અને રૂપિયા વેપારીઓને ચૂકવ્યા ન હોવાથી વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો છે,આરોપીની ધરપકડ કરીને પોલીસે તે દિશામાં તપાસ હાથધરી છે,ત્યારે વેપારીઓના રૂપિયા પરત આવશે કે નહી તે સવાલ છે. સુરત ક્રાઈમબ્રાન્ચે હીરાની છેતરપિંડીનો પણ આરોપી ઝડપ્યો મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 1.18 કરોડના હીરા છેતરપિંડીના કેસમાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડવા સફળતા મેળવી છે. આરોપી વિજય ઉર્ફે અશોક ઘનશ્યામભાઈ ઘોરીની માહિતી મળતાં પોલીસે સુચનાના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો.  

Suratમાં 80 લાખથી વધુની ઠગાઈ કરનાર ઝડપાયો, બે વર્ષથી રહેતો હતો રાજસ્થાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં 80 લાખથી વધુની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો હોવાની વાત સામે આવી છે,સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે,રાજસ્થાનના નવલગઢથી આરોપી નરેશ સૈનીની ધરપકડ કરવામાં આવી છે.બે વર્ષથી આરોપી ફરાર હતો અને રાજસ્થાનમાં રહેતો હતો,પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો ત્યારથી તે ફરાર હતો ત્યારે પોલીસે આરોપીની ધરપકડ બાતમીના આધારે કરી હોવાની વાત સામે આવી છે.

બે વર્ષથી ફરાર હતો આરોપી

આરોપી છેલ્લા બે વર્ષથી સુરતથી નીકળી રાજસ્થાન રહેતો હતો અને તેને એમ હતુ કે તેની ધરપકડ નહી થાય પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીઝી છે,પ્લાસ્ટિક રો-મટીરીયલના વેપારી સાથે આરોપીએ ઠગાઈ કરી હતી અને માલની ખરીદી કર્યા બાદ રૂપિયા ના આપી આરોપી ફરાર થઈ ગયો હતો.વર્ષ 2022માં શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝના નામે ધંધો કરતો હતો વેપારી તો રો-મટીરીયલ ખરીદ્યા બાદ ગોડાઉન બંધ કરી આરોપી ફરાર થઈ ગયો હતો અને કોઈના રૂપિયા પણ ચૂકવ્યા ન હતા.

80 લાખથી વધુની છેતરપિંડી

આરોપીએ અલગ-અલગ વેપારીઓ પાસેથી માલની ખરીદી કરી હતી અને તે માલ લઈને તે નીકળી ગયો હતો,કોઈને જાણ પણ કરી ન હતી આરોપી પાસે જયારે વેપારીઓએ રૂપિયા માંગ્યા ત્યારે મામલો સામે આવ્યો કે આરોપી તો બધાનું કરીને જતો રહ્યો છે,રો-મટીરીયલ પણ લઈ લીધુ અને રૂપિયા વેપારીઓને ચૂકવ્યા ન હોવાથી વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો છે,આરોપીની ધરપકડ કરીને પોલીસે તે દિશામાં તપાસ હાથધરી છે,ત્યારે વેપારીઓના રૂપિયા પરત આવશે કે નહી તે સવાલ છે.

સુરત ક્રાઈમબ્રાન્ચે હીરાની છેતરપિંડીનો પણ આરોપી ઝડપ્યો

મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 1.18 કરોડના હીરા છેતરપિંડીના કેસમાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડવા સફળતા મેળવી છે. આરોપી વિજય ઉર્ફે અશોક ઘનશ્યામભાઈ ઘોરીની માહિતી મળતાં પોલીસે સુચનાના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો.