Suratમા વિધર્મીએ હિંદુ નામ ધારણ કરી ફેરવ્યું લાખોનું ફુલેકુ, વેપારીઓ મૂકાયા ચિંતામાં
લવ જેહાદનું નામ તો સાંભળ્યું હશે પણ હવે જેહાદ બિઝનેસ પણ થવા લાગ્યો છે,સુરતમાં એક એવી ઘટના બની છે જે તમે પણ વાંચીને ચૌંકી ઉઠશે,સુરતમાં રિઝવાન શૈયદે જગદીશ કુમાવત નામ રાખીને લાખો રૂપિયાનો માલ વેપારીઓ પાસેથી લીધો અને તે કાપડનો માલ બારોબાર વેચી મારીને રૂપિયા 70 લાખની ઠગાઈ કરી હોવાની વાત સામે આવી છે. બિઝનેસ જેહાદની થઈ શરૂઆત લવ જેહાદના અનેક કિસ્સાઓ સાંભળ્યા છે પરંતુ બિઝનેસ જેહાદનો કિસ્સો પહેલીવાર સાંભળવામાં આવ્યો છે,આવી જ એક ઘટના સુરતમાં બની છે જેમાં રિઝવાન સૈયદ નામના શખ્સે 70 લાખ રૂપિયાનું કાપડ ખરીધ્યું અને તે કાપડ બારોબાર કોઈ વેપારીને રૂપિયા 70 લાખની છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે.જયારે વેપારીઓ દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે વાત સામે આવી કે આરોપીઓ નામ બદલીને વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી. પોલીસે નોંધ્યો ગુનો રિઝવાન સૈયદે જગદીશ કુમાવત નામ રાખી ઠગાઈ કરી છે,70 લાખનું કાપડ ખરીદી બારોબાર વેચી દીધું છે,તો આરોપી દ્રારા રિઝવાન મહાવીર ટ્રેડિંગના નામે દુકાન ચલાવતો હતો અને છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે.પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધ્યો છે,ઉધના પોલીસે વધુ તપાસ કરી છે અને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,આ આરોપીની સાથે અન્ય 4 આરોપીઓ છે જેમણે રિઝવાનને મદદ કરી હતી અને ત્યારબાદ મદદગીરીમાં તેમની સામે પણ ગુનો નોંધાયો છે. ઠગાઈ કરવા દુકાનનું નામ રાખ્યું મહાવીર ટ્રેડિંગ બજારમાં કોઈ વિધર્મી તરીકે આરોપીને ઓળખે નહી અને કોઈ માલ આપે નહી તેના માટે આરોપી દ્રારા દુકાનનું નામ મહાવીર ટ્રેડિંગ રાખ્યું હતુ,GST અને ભાડા કરાર મળતિયા જગદીશ કુમાવતના નામે બનાવી તેને રવાના કરી દીધો હતો,મહત્વની વાત તો એ છે કે આ ટોકળીની સરોલી અને ગોડાદરામાં પણ દુકાન હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરોપીએ અન્ય કોની કોની સાથે છેતરપિંડી કરી છે તે તો પોલીસ ધરપકડ કરશે ત્યારબાદ જ ખબર પડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લવ જેહાદનું નામ તો સાંભળ્યું હશે પણ હવે જેહાદ બિઝનેસ પણ થવા લાગ્યો છે,સુરતમાં એક એવી ઘટના બની છે જે તમે પણ વાંચીને ચૌંકી ઉઠશે,સુરતમાં રિઝવાન શૈયદે જગદીશ કુમાવત નામ રાખીને લાખો રૂપિયાનો માલ વેપારીઓ પાસેથી લીધો અને તે કાપડનો માલ બારોબાર વેચી મારીને રૂપિયા 70 લાખની ઠગાઈ કરી હોવાની વાત સામે આવી છે.
બિઝનેસ જેહાદની થઈ શરૂઆત
લવ જેહાદના અનેક કિસ્સાઓ સાંભળ્યા છે પરંતુ બિઝનેસ જેહાદનો કિસ્સો પહેલીવાર સાંભળવામાં આવ્યો છે,આવી જ એક ઘટના સુરતમાં બની છે જેમાં રિઝવાન સૈયદ નામના શખ્સે 70 લાખ રૂપિયાનું કાપડ ખરીધ્યું અને તે કાપડ બારોબાર કોઈ વેપારીને રૂપિયા 70 લાખની છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે.જયારે વેપારીઓ દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે વાત સામે આવી કે આરોપીઓ નામ બદલીને વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી.
પોલીસે નોંધ્યો ગુનો
રિઝવાન સૈયદે જગદીશ કુમાવત નામ રાખી ઠગાઈ કરી છે,70 લાખનું કાપડ ખરીદી બારોબાર વેચી દીધું છે,તો આરોપી દ્રારા રિઝવાન મહાવીર ટ્રેડિંગના નામે દુકાન ચલાવતો હતો અને છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે.પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધ્યો છે,ઉધના પોલીસે વધુ તપાસ કરી છે અને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,આ આરોપીની સાથે અન્ય 4 આરોપીઓ છે જેમણે રિઝવાનને મદદ કરી હતી અને ત્યારબાદ મદદગીરીમાં તેમની સામે પણ ગુનો નોંધાયો છે.
ઠગાઈ કરવા દુકાનનું નામ રાખ્યું મહાવીર ટ્રેડિંગ
બજારમાં કોઈ વિધર્મી તરીકે આરોપીને ઓળખે નહી અને કોઈ માલ આપે નહી તેના માટે આરોપી દ્રારા દુકાનનું નામ મહાવીર ટ્રેડિંગ રાખ્યું હતુ,GST અને ભાડા કરાર મળતિયા જગદીશ કુમાવતના નામે બનાવી તેને રવાના કરી દીધો હતો,મહત્વની વાત તો એ છે કે આ ટોકળીની સરોલી અને ગોડાદરામાં પણ દુકાન હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરોપીએ અન્ય કોની કોની સાથે છેતરપિંડી કરી છે તે તો પોલીસ ધરપકડ કરશે ત્યારબાદ જ ખબર પડશે.