Suratની ગાંધી કોલેજમાંથી શિક્ષણને લગતા પાર્ટ્સની થઈ ચોરી,પોલીસ થઈ દોડતી

મંદિર બાદ હવે કોલેજમાં તસ્કરોનો હાથફેરો ગાંધી કોલેજમાંથી શિક્ષણને લગતા પાર્ટ્સની ચોરી બ્રાસ, સ્ટીલ મટિરિયલના પાર્ટ્સની ચોરી સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી ગાંધી કોલેજમાંથી શિક્ષણને લગતા પાર્ટ્સની ચોરી થતા પોલીસ ધંધે લાગી છે,તસ્કરો કોલેજમાં ગ્રીલ, કાચ, નકુચા તોડીને અંદર પ્રવેશ્યા હતા,સાથે સાતે મહત્વની વાત તો એ છે કે,કોલેજના સિક્યુરિટી ગાર્ડ ઉંઘતા ઝડપાયા હતા,પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી છે. મંદિર બાદ હવે કોલેજમાં ચોરી સુરત શહેરમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે.ગાંધી કોલેજમાં તસ્કરોનો હાથ ફેરો કરી ગયા છે જેમાં શિક્ષણ ને લાગતા પાર્ટ્સની ચોરી કરાઈ છે,બ્રાસ, સ્ટીલ મટિરિયલના પાર્ટ્સની ચોરી કરાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે અને સિકયુરીટી ગાર્ડની પૂછપરછ કરી ફરિયાદ નોંધી છે.મજૂરા વિસ્તારમાં આ કોલેજ આવેલી છે.વિધાર્થીઓ અલગ-અલગ પ્રોજેકટ પર કામ કરી રહ્યાં હોય તેવા સાધનોની ચોરી કરાઈ છે.અડાજણમાં મંદિરમાં ચોરી અડાજણમાં આવેલા મહાદેવના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે,તસ્કરોએ મંદિરમાં રહેલી દાનપેટી તોડી છે અને તેમાં જે રોકડ રકમ હતી તે લઈને ફરાર થઈ ગયા છે,પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે અને તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે,મોડી રાત્રે તસ્કરો મંદિરનો દરવાજો તોડીને અંદર ઘુસ્યા હતા અને હાથફેરો કરીને ફરાર થયા હતા. પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો સુરત આમ પણ ક્રાઈમ શહેર તરીકે ઓળખવામાં આવે છે,હત્યા,લૂંટ,ચોરી આવી બધી ઘટનાઓ સુરતમાં છાશવારે બનતી હોય છે,ત્યારે પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થાય છે,તસ્કરો પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ જતા હોય છે,સુરતમાં એક જ દિવસમાં બે અલગ-અલગ વિસ્તારમાં ચોરીની ઘટના બની છે,ત્યારે પોલીસ હજી વધુ સતર્ક થાય તે જરૂરી બન્યું છે. 

Suratની ગાંધી કોલેજમાંથી શિક્ષણને લગતા પાર્ટ્સની થઈ ચોરી,પોલીસ થઈ દોડતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મંદિર બાદ હવે કોલેજમાં તસ્કરોનો હાથફેરો
  • ગાંધી કોલેજમાંથી શિક્ષણને લગતા પાર્ટ્સની ચોરી
  • બ્રાસ, સ્ટીલ મટિરિયલના પાર્ટ્સની ચોરી

સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી ગાંધી કોલેજમાંથી શિક્ષણને લગતા પાર્ટ્સની ચોરી થતા પોલીસ ધંધે લાગી છે,તસ્કરો કોલેજમાં ગ્રીલ, કાચ, નકુચા તોડીને અંદર પ્રવેશ્યા હતા,સાથે સાતે મહત્વની વાત તો એ છે કે,કોલેજના સિક્યુરિટી ગાર્ડ ઉંઘતા ઝડપાયા હતા,પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી છે.

મંદિર બાદ હવે કોલેજમાં ચોરી

સુરત શહેરમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે.ગાંધી કોલેજમાં તસ્કરોનો હાથ ફેરો કરી ગયા છે જેમાં શિક્ષણ ને લાગતા પાર્ટ્સની ચોરી કરાઈ છે,બ્રાસ, સ્ટીલ મટિરિયલના પાર્ટ્સની ચોરી કરાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે અને સિકયુરીટી ગાર્ડની પૂછપરછ કરી ફરિયાદ નોંધી છે.મજૂરા વિસ્તારમાં આ કોલેજ આવેલી છે.વિધાર્થીઓ અલગ-અલગ પ્રોજેકટ પર કામ કરી રહ્યાં હોય તેવા સાધનોની ચોરી કરાઈ છે.


અડાજણમાં મંદિરમાં ચોરી

અડાજણમાં આવેલા મહાદેવના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે,તસ્કરોએ મંદિરમાં રહેલી દાનપેટી તોડી છે અને તેમાં જે રોકડ રકમ હતી તે લઈને ફરાર થઈ ગયા છે,પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે અને તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે,મોડી રાત્રે તસ્કરો મંદિરનો દરવાજો તોડીને અંદર ઘુસ્યા હતા અને હાથફેરો કરીને ફરાર થયા હતા.

પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો

સુરત આમ પણ ક્રાઈમ શહેર તરીકે ઓળખવામાં આવે છે,હત્યા,લૂંટ,ચોરી આવી બધી ઘટનાઓ સુરતમાં છાશવારે બનતી હોય છે,ત્યારે પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થાય છે,તસ્કરો પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ જતા હોય છે,સુરતમાં એક જ દિવસમાં બે અલગ-અલગ વિસ્તારમાં ચોરીની ઘટના બની છે,ત્યારે પોલીસ હજી વધુ સતર્ક થાય તે જરૂરી બન્યું છે.