Surat: સચિન - મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થતાં વેપારીનું મોત
સુરતમાં કારમાં બ્લાસ્ટ થતા વેપારીનું મોત નીપજ્યું. સચિન - મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થયો. આભવાના વેપારી દીપક પટેલનું મોત નીપજ્યું. બ્લાસ્ટ બાદ કારમાં આગ લાગી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -