Surat: શહેરમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત, 17 વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો

લીંબાયતમાં કિશોરનું હાર્ટ એટેકથી મોત સવારે મામા ઉઠાડવા જતા ઉઠ્યો નહોતો સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયુ છે. જેમાં સુરતમાં 17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે. લીંબાયતમાં કિશોરનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં સવારે મામા ઉઠાડવા જતા ઉઠ્યો ન હતો. ત્યારે કિશોરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જેમાં કિશોરને હોસ્પિટના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. શહેરમાં 17 વર્ષીય કિશોરનું અચાનક મોત થયુ શહેરમાં 17 વર્ષીય કિશોરનું અચાનક મોત થયુ છે. જેમાં કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા છે. કિશોર લીંબાયત વિસ્તારમાં પરિવાર રહેતો હતો તેમજ કિશોર રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. જેમાં સવારે મામા ઉઠાડવા જતા ઉઠ્યો નહતો. તેથી 108માં સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. જેમાં કિશોરના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું તાજેતરના સમયમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. જેમાં હાર્ટ એટેક પાછળનું કારણ ખરાબ જીવનશૈલી અને ખાનપાન છે. આવી સ્થિતિમાં, શક્ય હોય તે રીતે આપણી જીવનશૈલીમાં સુધારો કરવો સૌથી મહત્વપૂર્ણ બાબત છે. હાર્ટ એટેકના એક મહિના પહેલા શરીર વિવિધ રીતે તમને સિગ્નલ આપવા લાગે છે. જો તેને યોગ્ય સમયે ઓળખવામાં આવે તો હાર્ટ એટેકથી આપણે બચી શકાય છે. હાર્ટ એટેક પહેલા શરીર પર અનેક પ્રકારના લક્ષણો બતાવે છે. હાર્ટ એટેક આવે તે પહેલાં, દર્દીને નબળાઇ અનુભવવા લાગે છે. જેના કારણે ઊંઘવામાં તકલીફ થાય છે. અમુક લોકોને હાર્ટ એટેક આવતા પહેલા ઊંઘનો અભાવ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેમજ અમુક લોકોના શરીરમાં કોઇપણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. તેમજ કેટલાક લોકોને પરસેવાની સાથે નબળાઈ જોવા મળે છે. જેમાં માણસે માણસે લક્ષણો બદલાય છે તો ક્યારેક કેટલાક લોકો ઊંઘમાં પણ હાર્ટ એટેક આવતા મોતને ભેટે છે.

Surat: શહેરમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત, 17 વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લીંબાયતમાં કિશોરનું હાર્ટ એટેકથી મોત
  • સવારે મામા ઉઠાડવા જતા ઉઠ્યો નહોતો
  • સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયુ છે. જેમાં સુરતમાં 17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે. લીંબાયતમાં કિશોરનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં સવારે મામા ઉઠાડવા જતા ઉઠ્યો ન હતો. ત્યારે કિશોરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જેમાં કિશોરને હોસ્પિટના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

શહેરમાં 17 વર્ષીય કિશોરનું અચાનક મોત થયુ

શહેરમાં 17 વર્ષીય કિશોરનું અચાનક મોત થયુ છે. જેમાં કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા છે. કિશોર લીંબાયત વિસ્તારમાં પરિવાર રહેતો હતો તેમજ કિશોર રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. જેમાં સવારે મામા ઉઠાડવા જતા ઉઠ્યો નહતો. તેથી 108માં સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. જેમાં કિશોરના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

તાજેતરમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું

તાજેતરના સમયમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. જેમાં હાર્ટ એટેક પાછળનું કારણ ખરાબ જીવનશૈલી અને ખાનપાન છે. આવી સ્થિતિમાં, શક્ય હોય તે રીતે આપણી જીવનશૈલીમાં સુધારો કરવો સૌથી મહત્વપૂર્ણ બાબત છે. હાર્ટ એટેકના એક મહિના પહેલા શરીર વિવિધ રીતે તમને સિગ્નલ આપવા લાગે છે. જો તેને યોગ્ય સમયે ઓળખવામાં આવે તો હાર્ટ એટેકથી આપણે બચી શકાય છે. હાર્ટ એટેક પહેલા શરીર પર અનેક પ્રકારના લક્ષણો બતાવે છે. હાર્ટ એટેક આવે તે પહેલાં, દર્દીને નબળાઇ અનુભવવા લાગે છે. જેના કારણે ઊંઘવામાં તકલીફ થાય છે. અમુક લોકોને હાર્ટ એટેક આવતા પહેલા ઊંઘનો અભાવ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેમજ અમુક લોકોના શરીરમાં કોઇપણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. તેમજ કેટલાક લોકોને પરસેવાની સાથે નબળાઈ જોવા મળે છે. જેમાં માણસે માણસે લક્ષણો બદલાય છે તો ક્યારેક કેટલાક લોકો ઊંઘમાં પણ હાર્ટ એટેક આવતા મોતને ભેટે છે.