Surat: શહેરના સાંસદ મુકેશ દલાલને ખુરશી મળી પણ ઓફિસ નહીં

સુરતના સાંસદ મુકેશ દલાલ બિનહરીફ બન્યા છે સાંસદ મુકેશ દલાલે ત્રણ વાર ઓફિસ માંગી પૂર્વ સાંસદ દર્શના જરદોશ ઓફિસ ખાલી કરતા નથી સુરતમાં સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે વિવાદ થયો છે. જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલ બિનહરીફ બન્યા છે. તેમાં મુકેશ દલાલને ખુરશી મળી પણ ઓફિસ નહીં. સુરત સાંસદ મુકેશ દલાલે ત્રણ વાર ઓફિસ માંગી છે. તેમાં પૂર્વ સાંસદ દર્શના જરદોશ ઓફિસ ખાલી કરતા નથી. જેમાં સુરત જિલ્લા કલેક્ટરની સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતી થઇ છે. તેમજ મુકેશ દલાલની માંગણીથી કલેક્ટર કચેરીએ પત્ર લખ્યા છે. પૂર્વ સાંસદ દર્શના જરદોશને વારંવાર પત્ર લખ્યા પૂર્વ સાંસદ દર્શના જરદોશને વારંવાર પત્ર લખ્યા છે. તેમજ મુકેશ દલાલે જણાવ્યું છે કે પ્રક્રિયાના ભાગરૂપે પત્ર લખ્યા છે. સક્ષમ સત્તાધીશને રજૂઆત કરી છે .ઓફિસ વિના સ્વાભાવિક રીતે જ તકલીફ પડે છે. ત્યારે સુરતમાં બીજી એક ઘટનામાં MLA અરવિંદ રાણાના પોલીસ પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે. અરવિંદ રાણાએ જણાવ્યું છે કે અશાંતધારા મુદ્દે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે. રૂપિયા લઇને હકારાત્મક અભિપ્રાય આપ્યાનો આરોપ છે. હકારાત્મક અભિપ્રાયમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ છે. તથા પોલીસ સંકલન બેઠકમાં MLAએ મુદ્દો ઉઠાવ્યો છે. 628 મિલકતોમાં હકારાત્મક અભિપ્રાયથી પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા અશાંતધારા મુદ્દે 628 મિલકતોમાં હકારાત્મક અભિપ્રાય છે. જેમાં રૂપિયા લઇને હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતો હોવાનો આરોપ છે. અશાંતધારામાં પોલીસ દ્વારા અપાતા હકારાત્મક અભિપ્રાયમાં ભ્રસ્ટાચાર થતો હોવાનો આક્ષેપ પોલીસ સંકલન બેઠકમાં થયો છે. સંકલનની બેઠકમાં રજૂઆતથી સૌ કોઈ ચોકી ઉઠ્યા છે. જેમાં અશાંતધારા મુદ્દે વર્ષમાં 628 મિલકતોમાં હકારાત્મક અભિપ્રાયથી પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા છે.

Surat: શહેરના સાંસદ મુકેશ દલાલને ખુરશી મળી પણ ઓફિસ નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતના સાંસદ મુકેશ દલાલ બિનહરીફ બન્યા છે
  • સાંસદ મુકેશ દલાલે ત્રણ વાર ઓફિસ માંગી
  • પૂર્વ સાંસદ દર્શના જરદોશ ઓફિસ ખાલી કરતા નથી

સુરતમાં સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે વિવાદ થયો છે. જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલ બિનહરીફ બન્યા છે. તેમાં મુકેશ દલાલને ખુરશી મળી પણ ઓફિસ નહીં. સુરત સાંસદ મુકેશ દલાલે ત્રણ વાર ઓફિસ માંગી છે. તેમાં પૂર્વ સાંસદ દર્શના જરદોશ ઓફિસ ખાલી કરતા નથી. જેમાં સુરત જિલ્લા કલેક્ટરની સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતી થઇ છે. તેમજ મુકેશ દલાલની માંગણીથી કલેક્ટર કચેરીએ પત્ર લખ્યા છે.

પૂર્વ સાંસદ દર્શના જરદોશને વારંવાર પત્ર લખ્યા

પૂર્વ સાંસદ દર્શના જરદોશને વારંવાર પત્ર લખ્યા છે. તેમજ મુકેશ દલાલે જણાવ્યું છે કે પ્રક્રિયાના ભાગરૂપે પત્ર લખ્યા છે. સક્ષમ સત્તાધીશને રજૂઆત કરી છે .ઓફિસ વિના સ્વાભાવિક રીતે જ તકલીફ પડે છે. ત્યારે સુરતમાં બીજી એક ઘટનામાં MLA અરવિંદ રાણાના પોલીસ પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે. અરવિંદ રાણાએ જણાવ્યું છે કે અશાંતધારા મુદ્દે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે. રૂપિયા લઇને હકારાત્મક અભિપ્રાય આપ્યાનો આરોપ છે. હકારાત્મક અભિપ્રાયમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ છે. તથા પોલીસ સંકલન બેઠકમાં MLAએ મુદ્દો ઉઠાવ્યો છે.

628 મિલકતોમાં હકારાત્મક અભિપ્રાયથી પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા

અશાંતધારા મુદ્દે 628 મિલકતોમાં હકારાત્મક અભિપ્રાય છે. જેમાં રૂપિયા લઇને હકારાત્મક અભિપ્રાય આપવામાં આવતો હોવાનો આરોપ છે. અશાંતધારામાં પોલીસ દ્વારા અપાતા હકારાત્મક અભિપ્રાયમાં ભ્રસ્ટાચાર થતો હોવાનો આક્ષેપ પોલીસ સંકલન બેઠકમાં થયો છે. સંકલનની બેઠકમાં રજૂઆતથી સૌ કોઈ ચોકી ઉઠ્યા છે. જેમાં અશાંતધારા મુદ્દે વર્ષમાં 628 મિલકતોમાં હકારાત્મક અભિપ્રાયથી પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા છે.