Surat: વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, 10 વર્ષના બાળકે આપઘાત કર્યો

10 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં બનાવ બન્યો પરિવારમાં માતા પિતા એક ભાઈ બહેનનો સમાવેશ થાય છે વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં 10 વર્ષના બાળકે આપઘાત કર્યો છે. 10 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં આ બનાવ બન્યો છે. તેમજ બાળકના આપઘાતનું કારણ અકબંધ છે. પરિવારમાં માતા પિતા એક ભાઈ બહેનનો સમાવેશ થાય છે.  પાંડેસરા સ્થિત આશાપુરી સોસાયટીમાં આ ગોઝારો બનાવ બન્યો શહેરમાં દસ વર્ષના બાળક દ્વારા આપઘાત કરતા ચકચાર મચી છે. જેમાં પાંડેસરા સ્થિત આશાપુરી સોસાયટીમાં આ ગોઝારો બનાવ બનતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. યશ ગુપ્તા નામના બાળક દ્વારા આપઘાત કરાત તેનું કારણ અકબંધ છે. તેમજ પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ શહેરમાં પાણી ભરેલી ડોલમાં બાળકી પડી જતાં મોતને ભેટી હતી. ઘરમાં રમતી વખતે બાળકી ડોલમાં પડી હતી. 11 મહિનાની બાળકીનું ડોલમાં પડી જતા મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. જેમાં સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત થયુ હતુ. ત્રણ વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં શોક ફેલાયો શહેરમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સાઓ બની રહ્યાં છે. જેમાં ઘરમાં બાળકી રમતી હતી તેમાં પરિવારના ધ્યાનની ચુક થઇ ગઇ છે. અગિયાર મહિનાની બાળકી પાણીની ડોલમાં ડુબી જતાં બેભાન થઈ ગઈ હતી. જેમાં દિવ્યાકુમારીને સારવાર મળે તે પહેલા જ મૃત્યુને ભેટી હતી. પાંડેસરા સ્થિત સફારી કોમ્પ્લેક્ષ પાસે ભેસ્તાન SMC આવાસમાં પરિવાર રહે છે. જેમાં ભેસ્તાન પોલીસે વધુ તપાસ કરી રહી છે. અગાઉ પણ કેશોદમાં રમતા રમતા કૂવામાં પડતા બાળકનું મોત થયુ હતુ. અજાબ ગામે સાત વર્ષીય બાળકનું કૂવામાં પડતા મોત થતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાળક રાત્રિના ગુમ થયો હતો. તેમાં શોધખોળ કરતા બાળક કૂવામાંથી મળી આવ્યો હતો. બાળકને કૂવામાં તરતો જોતા સરપંચ તેમજ પોલીસને જાણ થતાંઘટના સ્થળે આવ્યા હતા. તથા બાળકના મૃત દેહને કેશોદની સિવિલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. તેમજ વધુ એક કિસ્સામાં પાદરાના મુજપુર ગામે પણ ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં તારને અડી જતા બાળકને જોરદાર કરંટ લાગ્યો હતો. ત્રણ વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં શોક ફેલાયો હતો.

Surat: વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, 10 વર્ષના બાળકે આપઘાત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 10 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં બનાવ બન્યો
  • પરિવારમાં માતા પિતા એક ભાઈ બહેનનો સમાવેશ થાય છે

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં 10 વર્ષના બાળકે આપઘાત કર્યો છે. 10 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં આ બનાવ બન્યો છે. તેમજ બાળકના આપઘાતનું કારણ અકબંધ છે. પરિવારમાં માતા પિતા એક ભાઈ બહેનનો સમાવેશ થાય છે.

 પાંડેસરા સ્થિત આશાપુરી સોસાયટીમાં આ ગોઝારો બનાવ બન્યો

શહેરમાં દસ વર્ષના બાળક દ્વારા આપઘાત કરતા ચકચાર મચી છે. જેમાં પાંડેસરા સ્થિત આશાપુરી સોસાયટીમાં આ ગોઝારો બનાવ બનતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. યશ ગુપ્તા નામના બાળક દ્વારા આપઘાત કરાત તેનું કારણ અકબંધ છે. તેમજ પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ શહેરમાં પાણી ભરેલી ડોલમાં બાળકી પડી જતાં મોતને ભેટી હતી. ઘરમાં રમતી વખતે બાળકી ડોલમાં પડી હતી. 11 મહિનાની બાળકીનું ડોલમાં પડી જતા મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. જેમાં સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત થયુ હતુ.

ત્રણ વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં શોક ફેલાયો

શહેરમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સાઓ બની રહ્યાં છે. જેમાં ઘરમાં બાળકી રમતી હતી તેમાં પરિવારના ધ્યાનની ચુક થઇ ગઇ છે. અગિયાર મહિનાની બાળકી પાણીની ડોલમાં ડુબી જતાં બેભાન થઈ ગઈ હતી. જેમાં દિવ્યાકુમારીને સારવાર મળે તે પહેલા જ મૃત્યુને ભેટી હતી. પાંડેસરા સ્થિત સફારી કોમ્પ્લેક્ષ પાસે ભેસ્તાન SMC આવાસમાં પરિવાર રહે છે. જેમાં ભેસ્તાન પોલીસે વધુ તપાસ કરી રહી છે. અગાઉ પણ કેશોદમાં રમતા રમતા કૂવામાં પડતા બાળકનું મોત થયુ હતુ. અજાબ ગામે સાત વર્ષીય બાળકનું કૂવામાં પડતા મોત થતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાળક રાત્રિના ગુમ થયો હતો. તેમાં શોધખોળ કરતા બાળક કૂવામાંથી મળી આવ્યો હતો. બાળકને કૂવામાં તરતો જોતા સરપંચ તેમજ પોલીસને જાણ થતાંઘટના સ્થળે આવ્યા હતા. તથા બાળકના મૃત દેહને કેશોદની સિવિલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. તેમજ વધુ એક કિસ્સામાં પાદરાના મુજપુર ગામે પણ ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં તારને અડી જતા બાળકને જોરદાર કરંટ લાગ્યો હતો. ત્રણ વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં શોક ફેલાયો હતો.