Surat: યુનિફોર્મ લેવા ગયેલા વાલી પર દુકાનદારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

દીપ દર્શન વિદ્યા સંકુલની મનમાનીનો આક્ષેપસ્કૂલ સામે આવેલી દુકાનમાંથી યુનિફોર્મ લેવા દબાણ સામાન્ય બાબતે દુકાનમાં ગોંધી વાલીને માર માર્યાનો આરોપ સુરતમાં શિક્ષણમાં હવે માફિયાગીરી સામે આવી છે. શહેરની દીપ દર્શન વિદ્યા સંકુલની મનમાનીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દીપ દર્શન વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીના વાલી પર હુમલો કરવામાં આવ્યો છે. યુનિફોર્મની ટી-શર્ટ લેવા ગયેલા વાલી પર હુમલો કરવામાં આવ્યો છે. દુકાનદાર અને સ્કુલની સેટિંગથી ચાલી રહ્યો છે વેપાર વાલીએ કહ્યું કે સ્કૂલની સામે આવેલી દુકાનમાંથી ફરજીયાત યુનિફોર્મ લેવો પડે છે, અમે યુનિફોર્મની ટી-શર્ટ લેવા માટે દુકાનમાં ગયા હતા અને સામાન્ય બાબતે દુકાનમાં ગોંધી રાખીને દુકાનદારે વાલીને માર માર્યાનો આરોપ છે. માસુમ દીકરી અને પત્નીની હાજરીમાં જ વાલીને માર મરાયો હતો. શાળાની સામે આવેલી સનરાઈઝ નામની દુકાનમાંતથી જ શિક્ષણને લગતી તમામ સામગ્રી લેવી પડે છે અને દુકાનદાર અને સ્કૂલના સેટિંગથી આ આખો વેપાર ચાલી રહ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં વાલીએ અરજી કરી છે.

Surat: યુનિફોર્મ લેવા ગયેલા વાલી પર દુકાનદારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દીપ દર્શન વિદ્યા સંકુલની મનમાનીનો આક્ષેપ
  • સ્કૂલ સામે આવેલી દુકાનમાંથી યુનિફોર્મ લેવા દબાણ
  • સામાન્ય બાબતે દુકાનમાં ગોંધી વાલીને માર માર્યાનો આરોપ

સુરતમાં શિક્ષણમાં હવે માફિયાગીરી સામે આવી છે. શહેરની દીપ દર્શન વિદ્યા સંકુલની મનમાનીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દીપ દર્શન વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીના વાલી પર હુમલો કરવામાં આવ્યો છે. યુનિફોર્મની ટી-શર્ટ લેવા ગયેલા વાલી પર હુમલો કરવામાં આવ્યો છે.

દુકાનદાર અને સ્કુલની સેટિંગથી ચાલી રહ્યો છે વેપાર

વાલીએ કહ્યું કે સ્કૂલની સામે આવેલી દુકાનમાંથી ફરજીયાત યુનિફોર્મ લેવો પડે છે, અમે યુનિફોર્મની ટી-શર્ટ લેવા માટે દુકાનમાં ગયા હતા અને સામાન્ય બાબતે દુકાનમાં ગોંધી રાખીને દુકાનદારે વાલીને માર માર્યાનો આરોપ છે. માસુમ દીકરી અને પત્નીની હાજરીમાં જ વાલીને માર મરાયો હતો. શાળાની સામે આવેલી સનરાઈઝ નામની દુકાનમાંતથી જ શિક્ષણને લગતી તમામ સામગ્રી લેવી પડે છે અને દુકાનદાર અને સ્કૂલના સેટિંગથી આ આખો વેપાર ચાલી રહ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં વાલીએ અરજી કરી છે.